________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૭
નામ રૂપમાં થયા ન મેહી, નિજરૂપ પ્રેમે ભર્યા, જાગ્યા ઉઠયા મસ્તાના થઈ, નાગા ચૈ નીકળ્યા. સ્વભાવે૫ લધુ બાલકવત્ નિર્દોષી છે, આનંદે ઉછળ્યા; બુદ્ધિસાગર પિંડમાં પરગટ, જતિત ઝળહળ્યા. સ્વભાવે. ૬
आत्मामां सर्व छे.
(રાગ ઉપરને.) આતમમાં સહુ દેખ્યું ભર્યું, દેખીને મનડું નિશ્ચલ ઠર્યું. . જે જે ઈચ્છું તે આતમમાં, ક્યાં હવે જગમાં ફરે; આતમ છે આશુકને માશુક, ક્યાં જગમાં ટળવળે. દેખી. આ૦ ૧ આતમ રાજય કુટુંબને ઘર છે, આતમમાં ધન ખરું; માતા પિતા ભાઈ દેશ છે આતમ, આતમ મિત્રમાં ઠરૂ. દેવઆ૦ ૨ પિતા પુત્ર ગુરૂ શિષ્ય છે આતમ, પ્યારું સકલ સહુ ભર્યું; જ્ઞાનાનન્દથી ભરપૂર આતમ, દેખીને દુખ ટળ્યું. દેખીને આ૦ ૩ ધમને ધર્મી આતમ પિત, દર્શન ઘર ભલું સર્વશાસ્ત્રને આતમ સાગર, મસ્ત બનીને ફરું. દેખીને આ૦ ૪ આતમરૂપે વિશ્વને દેખું, આનંદથી ઉછછું; બુદ્ધિસાગર આતમમાં સહુ, પૂર્ણ શી ? ઈચ્છા કરું. આતમ ૫
आत्मभावथी विश्वसाथे वर्तन.
અલખ દેશમેં વાસ હમારા. એ રાગ. આત્મભાવથી સર્વ લેકની સાથે વર્તવું છે સારું મૈત્રી મુદિતા કરૂણાભાવે, મધ્યસ્થ વર્તન યારું.
આત્મ૦ ૧.
For Private And Personal Use Only