________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૬ अलक्ष्यात्मालगनी.
(રાગ ઉપર) આતમ !! અલખદશા હારી, પ્રભુ તુજ લાગી લગન પ્યારી. હારી લગની તાલાવેલી,-લાગી ચેતના જાગીરે, તુજરૂપે રંગાયે રંગે, મિથ્યાભ્રમણા ભાગી. આતમ ૧ અસંખ્ય પ્રદેશી આપોઆપે, સમરું અજપાજાપરે, ઝળહળ ઝળહળ જોતિ ઝળકે, દેખું આપોઆપે. આતમ- ૨ આપે આપને સમરૂં બીજું, કશું ન મનમાં લાવુંરે, આપસ્વરૂપે આપ પ્રકાશ, આપોઆપને ધ્યાવું. અનંતનામે અનંતરૂપે, રૂપ અરૂપી પિતેરે; મન વણ આતમથી આતમને, ધ્યાવે ઝળકે તે. આતમ ૪ આપોઆપ વરૂપે પ્રભુ હું, નહીં અવતરવું મરવું રે; બુદ્ધિસાગર આતમ આનંદ, પામી ઠામે ઠરવું. આત ૫
આતમ- ૨
आत्मानुं आत्माने मिलन.
(જીવલડા ઘાટ નવા શીદ ઘડે. એ રાગ.) આતમ આપોઆપને મળ્યા, સ્વભાવે સાકરથી પણ ગળ્યા. આતમરસ સમ મીઠું ન કેઈ, આતમરસમાં ભળ્યા; પુવેદાદિ બાહ્યરસથી,આતમ પાછા ફર્યા. સ્વભાવે૧ આતમ મીઠે આતમ પ્યા, અનંત સાગર ભર્યા જયાં ત્યાં આતમ ઘટઘટ વ્યાપક, દેખી પોતે ઠર્યા. સ્વભાવે. ૨. ઉપશમભાવને ક્ષયો પશમથી –પોતે નિજને મળ્યા પ્રગટ પ્રભુ પરખાયા ઘટમાં, દુઃખના દહાડા ટળ્યા. સ્વભાવે. ૩ મનમેહે લલચાય ન લેભે જાય ન કેઈથી છળ્યા; અસંખ્યપ્રદેશી નિજ ઘરમાં, વેગે પાછા વળ્યા, હેવના૦ ૪.
For Private And Personal Use Only