________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦
યા ને તાપ સાના લોઢાની બેડી; જેવાં છે પુણ્યને પાપા; પુણ્યને પાપથી સુખદુ:ખ આવે, ધરા ન હુ સંતાપારે. ચૈત૦ ૨ પુણ્યને પાપ છે પુદ્ગલ ખેલા, થા ન તેમાં જીવ ઘડેલા, આતમવણુ સહુ પુદ્ગલખાજી, જાડા છે રાજ્ય ધન મહેલે રે. ચેત૦ ૩ કચકડાળથી ઉંચેનીચે જવું, ઉંચું નીચું જેમ ખોટું, ચકડાળથી બેસનાર છે ન્યારી, આતમ સુખ સત્ય મોટુંરે ચૈત૦ ૪ લોઢાની સાણસી અગ્નિને જલમાં, ઉન્હી ને શીત જેમ થાવે; પુણ્યને પાપાદચથી આતમ, સુખ દુઃખ ને તેમ પાવેરે. . ચેત૦ ૫ પુણ્યને પાપથી ઉંચા ન નીચા, સુખ દુ:ખ વેદ !! સમભાવે; પ્રભુતા દ્વીનતા ધાર ન એમાં, નહીં રહા રાગ રાષભાવે. ચેત૦ ૬ સુખદુ:ખ ભોગવે !! સમ ઉપયેગે, કનવાં નહીં બાંધા આતમ !! આપસ્વરૂપ વિચારા, શુદ્ધાતમ પ્રેમ સાંધારે ચૈત૦ ૭ ચિાનંદમય આતમ આચ્છે, ક્રમમાં સમભાવ ધારા. બુદ્ધિસાગર ઉપયોગી થૈ-પામેા ભવધિ પારે.
ચૈત૦૮
आत्मरमणता.
( આતમ મેરે મુનિરમે એ રાગ. ) આતમમાંી આતમ રમે, આપવરૂપ સભારરે; જ્ઞાનાનન્દરૂપ સારરે, ગુણપર્યાય આધારરે, અસખ્યપ્રદેશી વિચારરે, પુદ્ગલમાં વસ્યા સારરે, કવશે નિર્ધારરે, ન્યારા પુદ્ગલથી ધારરે.
આ ૧
જડ જગ પુદ્ગલબાજી છે, સ્લમ સરીખા સંસારરે, તેમાં મમતા ન ધારરે.
રાગને રાષ નિવારરે, જડમાં સુખ ન લગારરે, મેહની વૃત્તિયા સારરે. આવ ૨
For Private And Personal Use Only