________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૯ ક્રોધ માન માયાને લેભે, હિંસા કર્મો થાતાં; હિંસાથી કદિ ધર્મ ન થા. બંધ ન નરકનાં ખાતરે. દુનિક ૨ અન્ય પ્રાણીનું માંસ ખાઈ ને, પાપે પિંડ જે ભરતા; અન્ય પ્રાણને દુઃખદેને, દોજખમાં અવતરતારે. દુનિ૩ પશુ પંખીને વૃક્ષ વિના જગ, રગ દુઃખડાં ભારી; દુઃખ ન આપે અન્ય જીને, હિંસાયુ દુખકારી. દુનિ. ૪ જેવું દુ:ખ પિતાને થાતું, તેવું અન્ય ને થતું જીવવું સર્વને વહાલું લાગે, મરવું ન કોને સુહાત્રે. દુનિટ ૫ દયા ધર્મ સમ ધર્મ ન કે ઈ, સર્વ ધર્મનું મૂલ; પ્રાણ જતાં પણ દયા ન છેડે, દયા વિના સહુ ધૂળરે. દુનિટ ૬. દયા વિનાના ધર્મો જૂડા, દયા ત્યાં પ્રભુને વાસે; હિંસા ત્યાં શયતાનને વાસ, સમજે સત્ય પ્રકાશેરે. દુનિ૭ નિજ આતમ સમ સજી, જાણે સર્વે રક્ષે; દયા થકી છે સ્વર્ગને સિદ્ધિ, જાણું પ્રાણીને ન ભરે. દુનિ. ૮ હિંસાકારક સમ નહીં પાપી, દયાલુ સમ નહીં ધર્મી દયા વિના કે ધર્મશાસ્ત્ર નહીં, બને ન હિંસાકર્મી. દુનિ. ૯ દયા વિચારે જગ ફેલાવે, દયાળુ નરને નારી, બુદ્ધિસાગર દયા ધર્મની -જગમાંહી બલિહારીરે. દુનિ. ૧૦
समनावे सुख दुःख जोगववं.
(હવે મને હરિનામશું નેહ લાગે.) ચેતનજી તમે સમભાવે સુખદુખ વેદ. ધરે નહીં હર્ષ ખેરે––ચેતનજી પૃદયથી લક્ષમી ને શાતા, ઈચ્છિત કાજ સહુ થવે, પાપોદયથી ગારિક દુખ, આવે અણધાર્યા સ્વભાવેર, ચેત ૧
For Private And Personal Use Only