________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુરૂ૦ ૧
ગુરૂ૦ ૨
ગુરૂ૦ ૩
૧૧૮ आशीर्वाद लेवो.
(રાગ ઉપર) ગુરૂ ગરીબ જનની, આથી ભલેરી સુખ આપતી સહેજ જે મળતી, કૃપાથકી તે દુઃખ કાપતી. | ત્યાગી સાધુ સદ્દગુરૂ સેવા, ભક્તિ સફળી થાતી; ખરાભાવથી કીધી સેવા, ફળ્યા વિના ન રહાતીરે. પરમાર્થે ગુરૂ સંતભકિતમાં, સ્વાપણને કરનારા; ટકે પરીક્ષા કસોટીમાં જે, અંતે સુખ વરનારારે. પ્રાણ પડે ને દુખે પ્રગટે, તજે ન સેવાભકિતા કુતકર્ક સંશય ધરે ન શંકા, પામે તે સુખ શાન્તિરે. સદ્દગુરૂ સંતની કૃપાથકી છે, પ્રભુ પદ સાચી મુક્તિ દુખીની આંતરડી ઠારે, પુણ્ય ફલે વધે નીતિરે. ભૂખ્યા તરસ્યાં રેગી દુખી –ની ચઢે વહારે, પુણ્ય કર્મથી સુખ છે શાંતિ, પાપ ટળે તત્કાલેરે. ધમ જનોની સેવાભક્તિ, એગ્ય દાનને આપે મસ્તત્યાગીની ગ્રહ દુવાઓ, દુખીનાં દુઃખ કાપરે. સહુનું સારું કરતાં સારું, પામે નર ને નારી, બુદ્ધિસાગર ગુરૂ સંતની, સેવા કરે સુખકારી રે.
दयोपदेश
(રાગ ઉપરને.) દુનિયાના લેકે, દયા દાન દિલ ધારશે; માનવ પશુ પંખી વૃક્ષની હિંસા નિવારશે. ! જગનાં સઘળાં કતલખાનાં, હિંસા પાપ અપાશે ગાદિ પણ નહીં રહે, રહેશે ન દુખને અરર.
ગુરૂ૦ ૪
ગુરૂ૦ ૫
२३०६
ગુરૂ૦ ૭.
નિ. ૧
For Private And Personal Use Only