________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૧૩
जीवंतां मरेल जैन.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( જાય છે જાય છે જાય છે રે આ જુવાની ચાલી જાય છે. એ રાગ. )
ધર્મ વિનાના જણાયછેર, જૈન એવા મરેલા જણાય છે. દેવ ગુરૂની શ્રદ્દા ન દિલમાં, નાસ્તિક પંચે જાય છે રે. જૈન૦ ધર્મ શાસ્રોને સુણે ન વાંચે, વ્રત તપ જપ હારી જાયછેરે. જૈન૦ ૧ સમક્રિત પામ્યા નહીં જે સાચું, મિથ્યાત્વ પંથે તણાયછેરે. જૈન દાન શીયલ તપ ભાવ ન ધારે, સુધરેલ વંઠેલ થાયછેરે. ગુરૂગમ જ્ઞાન ન લેતા ગવે, ભાષણ ભવાઇએ ફુલાયછે?, જૈન૦ સદ્ગુરૂ સાધુ સેવા ન સારે, પાપમાં દેડયા જાયછેરે. હિંસા જૂઠને ચારી જારી, દુગુ ણી પસની થાયછેરે. બુદ્ધિસાગર સદ્ગુરૂ ભક્ત, ગુણી જીવંતા ગણાયછેરે,
જત૰
જૈન૦૩
જૈન જાગ્યા જીવંતા જણાય છે. ૪
For Private And Personal Use Only
જૈન૦
जगमां जीवतो.
આચંકામચા કારેલી. એ રામ.
૧
જે પ્રભુના પ્રેમે પૂરા લાલ, જગમાં જીયે એ જાણા; જે મેહ કરે ચકચૂરા લાલ, જગમાં જીવ્યા એ જાણે. સમ્યગજ્ઞાની ચારિત્રી લાલ, જગમાં જીવ્યે એ જાણા; સેવા ભક્તિ ધરે નીતિ લાલ, જગમાં જીવ્યે એ જાણેા. ૨ દારૂના માંસને ત્યાગી લાલ, જગમાં જીવ્યા એ જાણે; દેવ ધમ ગુરૂના રાગી લાલ, જગમાં જીવ્યા એ જાણે. ૩ કરે ધર્મનાં કૃત્યો નિત્યે લાલ, જગમાં જીયે એ ના; પ્રશ્નમજતા ચાખે ચિત્તે લાલ, જગમાં છબ્યા એ જાણા. ૪
૧૫