________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
3
દુનિયાને વશ કરી શકે, ઉડે જેહ આકાશ, તે પણ ગુરૂ વિના તેહની, હાલે મુક્તિ ન ખાસ. નગુરાનાસ્તિકલાકની,—સંગત કરવાથી હાનિ; ગુરૂરી ધર્મને ધારીએ, રહીએ નહીં અજ્ઞાની. સદ્ગુરૂ મુક્તિના પંથી જે, ધરીએ તેની રે આણુ; ગુરૂગમથી જ્ઞાન જે મળે, તેથી મળતા ભગવાન. અજ્ઞાનમેાહને ટાળતા, એવા ગુરૂ ત્રા બુદ્ધિસાગર સદ્ગુરૂ, સેવા કરતાં કાણુ.
ન્યાય પંચ કરી લેવારે,
કજીયાથી વૈર વધે, ધાયું નહીં કાજ સધે;
Acharya Shri Kailassagarsuri Gyanmandir
कोर्डे न चडवुं.
( જોતાં જોતાં ચાલ્યા ગયારે જોડિયા ત્હારા. એ રાગ. )
ન
કાર્ટે
કાર્ટે ન ચડા કયારે, આ નરનારી, કોટનું મુખ કાળુંરે, થતી ખુવારી. ધન વ્યયે ન્યાય મળે, એકનું તા હંધું વળે; ન્યાય નહીં સાચા સળેરે. વકીલા બહુ વઢાવે, ફોજદારી કાલી ખાવે; લાંચ આપી કાઇ ફાવે?.
હાર્યાં તે મર્યાંના જેવા, જીયા તે હારેલા વે;
મત્સ્ય જેવું રણ મધ્યેરે, સમો શિખામણ સારી, વર્તનાં સુખ ભારી, બુદ્ધિસાગર બાધ ધારીરે
For Private And Personal Use Only
જ્ઞાની ૪
જ્ઞાની
જ્ઞાની દ્
જ્ઞાની ૭
આ૦ ૧
આ ર
૦ ૫
આ ૩
સ્પે૦ ૪
આ પ્