________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૧
શ્રદ્ધા : ૧
શ્રદ્ધા ૨
ધર્મનું મૂા .
(સિદ્ધ જગત શિર શોભતા એ રાગ.) શ્રદ્ધાથી ધર્મ પ્રગટ, શ્રદ્ધા ધમનું મૂળ ધર્મની શ્રદ્ધા વિના અરે, જાણે જીવવું ધૂળ. દેવ ગુરૂ જૈન ધર્મની, શ્રદ્ધાથી ખરું જ્ઞાન, શ્રાવણમન નહીં કરે, જેવું હડકાયું સ્થાન. વાદવિવાદ કુતર્કથી, નાસ્તિકબુદ્ધિ તે થાય; શ્રદ્ધા વણ ઘણું સંશયે, ધર્મને નાશ જણાયધર્મક્રિયાકારકની –કરવી નહી ભેદબુદ્ધિ, શ્રદ્ધા વણ શુષ્કતથી, થાય ન આતશુદ્ધિ. પાયા વણ મહેલ નહીં તે, શ્રદ્ધા વણ નહીં ધર્મ ગુરૂ શાસ્ત્રના આકીનથી, ફળતાં ધર્મનાં કર્મ, કેવલજ્ઞાનીના તની –શ્રદ્ધા ધરીએરેચિત્ત બુદ્ધિસાગર સશુરૂ, શ્રદ્ધા ધારે તે ભક્ત.
શ્રદ્ધા ૩
શ્રદ્ધા ૪
શ્ર
૫
શ્રદ્ધા ૦
गुरुकरवानी आवश्यकता.
(રાગ ઉપર) જ્ઞાની ગુરૂ શિર ધારીએ, ત્યાગી શાસ્ત્રાનુસાર, ગુણવણ ક્ષણ નહીં રીઝીએ, સમુરા મુક્ત થનાર. નગુરાની નહીં મુકિત છે, નગરા ભવ ભટકાય; ગુરૂ કરી જ્ઞાન લીધા વિના, સાચું જ્ઞાન ન થાય. નjરા નાગની પેઠે જે, નગુર માણસ હોય; મુકિતને નહીં મેળવે, શક્તિ સિદ્ધિ ન જોય.
જ્ઞાની. ૧
જ્ઞાની. ૨
જાની. ૩
For Private And Personal Use Only