________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૦
ધ્રુવ ગુરૂને ધર્મના આધાર છે જો, બાકી સસાર સધળા અસાર છે
જો. નહીં ચેતેચેત આતમ કર્યાં આથડા જો, મહદરિયામાં કૂદીને કર્યાં પા જો. નહીં ૪ જૂઠી સંસાર બાજી જાણુશારે, પ્રભુ ભક્તિમાં પ્રેમને આણુશેર; નહીં બુદ્ધિસાગર ધર્મને ધારોારે, મળ્યા માનવભવ નહીંહારશેા. નહીં૦ ૫
वैराग्यथी त्यागनीसिद्धि.
( વેદીવનમાં વલવલે. એ રાગ )
વૈરાગ્યથી ત્યાગી શાખતા, વૈરાગ્ય ત્યાં ત્યાગ હાર્યજી, રાગ ત્યાં ભાગને રાગ છે, વૈરાગ્યથી સુખ જોયછ. વૈરાગ્યથી રાગ રાષની—નાસે માયા જાળજી; વૈરાગ્યથી કામ ઉપશમે, ટળે મમતા અહંકારજી.
વૈરાગ્ય૦ ૧
વૈરાગ્ય૦ ૨
વૈદાગ્ય૦ ૪
નાકથકી સુખ શાલતું, શાભે ન્યાયથી ભૂપજી; ત્યાગી શાભેર વૈરાગ્યથી, જળથી શોભે જેમ કૂપજી.વૈરાગ્ય૦ ૩ ઘર રાજ્ય ખેંચન કામિની,-ત્યાગ કરવાથી ત્યાગજી; આતમ પ્રભુ પર પ્રેમતે, શ્યા ધનલલના રાગજી. રાગ ત્યાં ત્યાગ રહે નહીં, ત્યાજ ત્યાં નહીં રાગજી; એકઠામ તમતેજ નહીં રહે, ત્યાગમૂળ છે વૈરાગ્યજી.વૈરાગ્ય૦ ૫ ત્યાગી જગત શહેનશાહુ છે, થયા જગ નિબંધજી. બુદ્ધિસાગર ત્યાગીને, રહે નહી' માડુગંધ૭.
વૈરાગ્ય૦ ૬
For Private And Personal Use Only