________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
कावादावात्यागबोध.
(રાગ ઉપરને.) જીવા કાવા દાવામાં ક્યાં મુંઝીયેરે,સત્યધનકેમ તને સુઝી. જીવ કદિ વૈરથી વૈરશમે નહીં જે, કર્મબાંધીને ભવમાં ભમે સહજે જીવ ૧ શુદ્ધ પ્રેમથી વેરી ન રહેજે, મેહ વૈરી મા કયાં વહેજે. જીવ મન કહે તે કરતાં સંસારછે જોપ્રભુવિના બીજ ન આધાર છે જો જીવ. ૨ કથકમ ભેગવવાં પડેતાધરેજે, જાણું પાપકર્મ ક્યાં આચરેજે.જીવ ધનસત્તા વિદ્યાએ શું ફૂલીજે, નામ રૂપના હેડૂલીયે, જીવ. ૩ ચારવિકથાએ ભવમાં આથડેજ,લેભ લાલચે કલેશથી શું લડે જ જીવ સવાલાખ ટકાનીપલ જાયછે, દગાપ્રપંચે પાપ થાય છે. જીવ ૪ કલાબાજીપ્રપંચપાપત્યાગશે,પ્રભુભક્તિમાં પળેપળેજાગશેજે જીવ બુદ્ધિસાગર પ્રભુશરણું ઘરે, ચિદાનંદ આતમ પ્રભુનેવરજો. જીવ ૫
असारसंसार.
(રાગ ઉપરને ). નહીં સંસારમાં કાંઈ સાર છે, મત્સ્યગલાગલ દુખ માર છે, નહીં, લાકડલાડુ ખાઈને પસ્તાવવું જે, કંચન કામિની સુખ એવું પાવવું
જે. નહીં૦ ૧ મધુબિંદષ્ટાંત બેગ સુખ છે જે, હે મુંઝતાં દુખપરદુખ છે
જે; નહીં. બાજીગરની બાજી જેમ ફેક છે જ, કામગથી દુખ પોકાપક
છે જો, નહીં-૨ દારૂ પીને ઉંદર જેમ આર્થડે , મેહ દારૂથી છે એવા બને જ નહીં, મતદારૂ પીને મન માંકડું, છેડે ફાંફા મારે બહુએ રાંકડું જો.
For Private And Personal Use Only