________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭
વ્યભિચારીની નહીં પાસે, જડબેગથી દૂર નાસે.
આ૦ ધનમમતાથી રહ્યા દૂર, નિમમતા ત્યાં તે ફૂરે. આ૦ ૩ દુર્ગુણથી રહેતા ન્યારા, તનુછતાં નહી દેહકારા.
આ૦ રાગને રોષથી બહુ આધા, અજ્ઞાની શું પામે નાગા.
આ ૦ ૪ કામ ત્યાં કયારે ન પ્રગટાવે, પ્રેમવિના નહીં પરખાતે; આ૦ શ્રદ્ધા નહીં ત્યાં તું છાને, શાનિનિર્મોહીએ પિછા. આ૦ ૫ સમતા ત્યાં ઝટ પ્રગટે પૂરો, જ્ઞાનાનન્દથી ભરપૂરો. આ૦ મમતા અહંતા પડછાયા, પ્રગટે ત્યાં પ્રભુજી સંતાયા. અo ૬ સમ્યગુદૃષ્ટિએ સોહા, પરમપ્રભુ ઘટમાં પરખાયે. આ૦ બુદ્ધિસાગર પ્રભુ પ્રગટાશે, ચિદાનંદવિભુ વિશ્વાસે. આતમ છે
પ્રમુ9.
(રાગ ઉપરને.) જેને પ્રભુ પ્રેમ લગન લાગી, સંસ્કારી જગમાં વડભાગી. જેને દેહાકારે ન બને કયારે, મહામહ શયતાનને મારે. જેને. ૧ દુનિયાથી તે અવળો ચાલે, ચિદાનંદ મસ્તીમાં મ્હાલે. જેને દુનિયામાંહી તે દિવાને, પ્રભુ પ્રેમ છે મરજીવાને. જેને ૨ ભર્યું તે દુનિયાનું ભૂલે, ધનતનસત્તાથી નહીં ફૂલે. જેને અણુમાં અણુ મેરૂથી મેટે, દુનિયારંગ જાયે છે. જેને ૩ વિષય વિષસમ મન લાગે, પલ પલ પ્રભુ મારણે જાગે. જેને બુદ્ધિસાગર પ્રભુ પ્યાસી, ઉપગી આતમ વિશ્વાસી. જેને ૪
gધારો મુ.
(રાગ ઉપરને.) પધારો પ્રભુ મન મન્દિરીએ, અરિહંત જિનવર તુજસ્મરીએ. ૫૦ કરણ હાથ કાન તું આંખે, રસના-પ્રસ્થને તું પાંખે. ૫૦ ૧
For Private And Personal Use Only