________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬ आत्मप्रभु प्रगटाववानी लगनी.
(અહે મુનિ સંયમમાં રમતા. એ રાગ.) આતમ પ્રભુ! !પિંડે પ્રગટ થાશે, એક છે તારે વિશ્વાસે. આતમ અસંખ્યપ્રદેશી પ્રભુ પાસે, જયાં ત્યાં દેખું ત્યાં દેખાશે. આતમ ૧ આતમ પ્રભુ તારી લગન લાગી, વારી ગયો તુજ પર સહુ ત્યાગી આ૦ આતમ પ્રભુ એક તું આધારે, પ્રાણપતિ સર્વથી તું ત્યારે. આ૦૨ પ્રભુ તું છે આનંદરસ રસિ, ચિદાનંદરૂપ દિલ ઉલ્લસિયે; પ્રભુ તારી અકળકલા ન્યારી, સમજે શું જડરતી સંસારી. આ૦ ૩ દર્શન જ્ઞાન ચરણ ધરી, તુંહિ છે યારે ને પ્યારી. આજ ઝળહળતો જયોતિ ભરિયે, ગુણપર્યાયતણે દરિયે. આ૦ ૪ ધ્યાન ને દયેય તું ધયાના, પિતાને પિતે ગાનારે. સ્વામીને સેવક તું પોતે, અનુભવી નિજમાં નિજ તે. આપ નામને રૂપથી તું ત્યારે, અસંખ્યપ્રદેશી રૂપાળ. પલપલે તારું સમરણ કરવું, તુજ ઉપગે નહીં ભરવું. આ૦ ૬ પ્રભુ તને અનુભવથી પર, રેમેરામે દિલમાં હરખે આવ. જીવું પ્રભુ તુજરૂપે હાલા, પરમ પ્રભુ જગમાંહી રૂપાળા. આ૦ ૭ પ્રગટ થઈ પાછા ન સંતાશો, ક્ષયિકભાવે પ્રગટાશો; આe બુદ્ધિસાગર ગુરૂદેવા, ચિદાનંદ મીઠા છે મેવા.
આ૦૮
આ૦
આ છે
आत्ममहावीरप्रभुलगनी.
(અહે મુનિ સંયમમાં રમતા. એ રાગ) આતમ મહાવીર પ્રભુ પ્યારા. જગજીવન જિન આધારા આતમ મિથ્થામતિ દુનિયા ગાંડી, તુજ વિયોગે તે રંડાણું. આ૦ ૧ પ્રેમવિના નહીં તું પ્રગટે, વહેમીથી દૂરે વિઘટે. . અe હિંસાને જૂઠથી તું આધ, ચોરથી તું દૂર ભાગે. આ૦ ૨
For Private And Personal Use Only