________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
आत्मस्वरूप.
(રાગ ઉપર) આતમ આનંદરૂપી છે, કર્મને મન કાયાથી ન્યારે; અસંખ્યપ્રદેશી આખેઆપજ, તું નહીં દેહાકાર. આતમ ૧ શબ્દવર્ણ જાતિથી ન્યારે, નિજરૂપે સાકારે; જડરૂપે નહીં રૂપી ક્યારે, નિરાકાર નિર્ધારે. આતમ ૨ આપે આપ સ્વરૂપે ખેલે, બીજું પડતું મેલે; પલપલ આતમરૂપને સમરે, ચિદાનંદ એકલે. આતમ૦ ૩ આપસ્વભાવે આતમ તું છે, આપ આપને ધ્યાને બુદ્ધિસાગર નિર્મલ નિર્ભય, આપ આપને પાવે
આ૦ ૧
आत्मदेशप्रवेशामंत्रण.
(રાગ ઉપરને.) આતમ છે આતમ દેશે, આતમજ્ઞાને પ્રેમે પધારે; ચિદાનંદ રૂ૫ આતમ દેશમાં, ભીતિ ન દુખ પ્રચાર. આતમ અસંખ્યપ્રદેશમાં શાંતિ, આનંદ અપરંપારે ઉચ્ચ નીચને વર્ણ ભેદ નહિ, રાગ ન ષ વિચારે. જન્મ મરણ નહિં જરા ન ઝઘડે, લેશ ન કામવિકાસ હરવું ન કરવું ન ખરવું ન ભરવું, સહુ જયા એકાકારે જડ માયાના દેશમાં દુઃખડાં, લાખ ચોરાશી ફરવું ઉપગે ચાલે નિજ દેશમાં, કમે નહીં અવતરવું. અંતમુહૂર્તમાં સ્થિર ઉપગે, અસંખ્યપ્રદેશમાં કરવું બુદ્ધિસાગર પરમ બાપદ, ઝળહળ જાતમાં ભળવું.
આ૦ ૨
આ૦ ૩
આ૦૪
આ૦ ૫
૧૪
For Private And Personal Use Only