________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બાળo ૪
બ્રહ્મચારી પુત્રને પુત્રીઓ, ગુરૂકુલમાંહી ભણુ, સર્વ શક્તિ ખીલ, સર્વ દેષ હઠારે. બાળલગ્નથી બાયેલી, સંતતિ પ્રગટે વિચારે બુદ્ધિસાગર બોધથી, કુરૂઢિ સંહારેરે.
બાળ૦ ૫
कन्याविक्रय तथा वरविक्रय निषेध.
(રાગ ઉપરને) કન્યાવિક્રય નહીં કરે, મરતાં પણ નરનારીરે; કન્યાવિક્રયધન માંસથી, અધક પાપ દુખકારી રે. કન્યા ૦ ૧ કન્યાવિક્રયથી સંઘની, દેશ ધમની પડતીરે, કન્યાવિક્રય ધન ભક્ષણે, સારી બુદ્ધિ ન જડતીરે. કન્યા. ૨ મન તન ધનની હાનિ છે, વંશ પડતી થાવેરે અનેકપાપને હેતુ છે, અપજશ કલંકને પારે. કન્યા- ૩ નદી સાગર ભરતી પરે, ધન સ્થિર નહીં રહે, કન્યા વેચે નહીં માને, દુર્મતિમાં મન વહેતું. કન્યા- ૪ કન્યાવિદાય વેરવિયે,–દુઃખ માર્ગે ચડાશેરે, બુદ્ધિસાગર બંધથી, તે તે સુખ પાશેરે.
કન્યા- ૫
वृद्धलग्ननिषेध तथा बहुपत्नीरुढि निषेध,
(ઉત્સવરંગ વધામણાં. એ રાગ.) વૃદ્ધ લગ્ન કરનારને, મળે હી સુખ શાન્તિ; રોગ દુખ નિર્બલપણું, ટળે તન મતિ કાન્તિ. વૃ૦ ૧ વૃદ્ધ પતિ મરતાં થકા, રાંડે યુવતી નારી; કર્મવેગે ગર્ભપાત છે, થાતાં તે વ્યભિચારી. વૃદ્ધ. ૨ જીવંતાં નરક બે પત્નીથી, પ્રગટે કલેશ હળી પીડા ઉભી કરવી અરે, ખૂબ પેટને ચાળી.
For Private And Personal Use Only