________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વૃક્ર. ૪
૧૦૩ પ્રેમ ન પુનર્લગ્નમાં, અતિકામ ભરેલે; ભેગોથી કામ નહીં શકે, જ્ઞાની સમજે ઠરેલ. પુત્રની લાલચે વૃદ્ધને, લગ્ન કરવું ન સારું; ક્ષય આદિ મહારગીનું, લગ્ન જાણે નઠારું. વૃદ્ધદશા પામ્યા પછી, પ્રભુ ભક્તિ કરવી; ઉપાધિ કલેશ પરિહરી, સન્તસેવા આદરવી. સમજે તેને શીખ છે, વર્તે તે સુખ પામે; બુદ્ધિસાગર બંધથી, મન રાખે ઠામે.
વૃદ્ધ ૫
वृद्ध०७
प्रभुबाल. પ્રભે !! હું તુજ બાલક અજ્ઞાન, રાગી રેલી કામી ક્રોધી નફફટ ને નાદાન.
પ્રભ૦ ભક્તિ ન જાણું સેવા ન જાણું, જાણું ન ધર્મ અજાણ તુજને ન જાણું શાસ્ત્ર ન જાણું, ભૂલે ભણું ભગવાન પ્રત્યે ૧ ભક્ત ન સાધુ ન ઘરબારી નહીં, જ્ઞાન વિનાને હેવાના પ્રત્યક્ષ અજરૂપ દેખી શકું નહીં, કરે શું ? તારું ગાન. પ્રભ૦ ૨ વત તપ જપ શીલ યોગ ન સમજુ, કફ ન દયા દમ દાન હું છું કેણ તે સમજી શકું નહીં, પાછું શું ? તારી આણ. પ્રભ૦૩ ગાન ન જાણું વિજ્ઞાન ન જાણું, નિજપરની ન પિછાન; બુદ્ધિસાગર જેતે, તારે !! પ્રભુ ગુણવાન, પ્રભ૦ ૪
__ आत्मचिंतवन.
ભયા અનુભવ રંગ મઠારે. એ રાગ. આતમ અસંખ્ય પ્રદેશ, આપોઆપ સ્વરૂપને ભાળે. | અનંત ગુણ પર્યાય રૂપી, અનંત ઝળહળ જાતિ, આપે આપને નિરખે નયણે, અનંત નરનું મેતિ. આતમ ૧
For Private And Personal Use Only