________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧ પરીસંગ કર્યો થકી, સુખ શાંતિ ધન હાનિ અતિકામ ભેગમાં દુઃખ છે, વ્યભિચાર દુઃખની ખાણ રે જીવ૦ ૫ હડકાયા થાનતણું પરે, જુગાર વ્યસન જે વળગ્યું રે, સટ્ટાથી સ્થિર મન નહીં રહે, લેભાગ્નિથી સળગ્યું. રે જીવ૦ ૬ ચોરીથી પાપ પરંપરા–દુખ પરંપરા પ્રગટેરે ધર્મબુદ્ધિ નહીં સ્થિર રહે, આતમ ગુણ સહુ વિગટેરે. રે જીવ૦ ૭ હેકે ચલમ બીડીથી, તન મન ધનની હાનિ, ગાજે અફીણને કેકેનથી, પ્રગટે દુઃખ નાદાનીરે. રે જીવ૦ ૮ હસ્તમૈથુનબૂરાં કર્મથી, મન બુદ્ધિ દેહને નાશરે; વ્યસનીને સંગ ન કીજીએ, પ્રગટે દુર્ગણ ખાસરે. રે જીવ૦ ૯ કાળા નાગના સંગથી, હડકાયા શ્વાનના કાટેરે. કદિ પણ જીવવું થાય છે, વ્યસને મરણ નર્ક વાટેરે. રે જીવ૦ ૧૦ પ્લેગથી બૂરાં જાણીને–વ્યસનથી દૂર રહેશે બુદ્ધિસાગર બંધથી–વત સુખડાં લહેશે. રે જીવ૦ ૧૧
बाललग्नकुरीवाजनिषेध बोध.
(રાગ ઉપર) બલ બુદ્ધિ ધન સુખ આશુતે, બાળલગ્ન નહીં કરશે રે, આરેગ્ય દીર્ધ જે જીવવું, બાળલગ્નરૂઢિ હરશે.
બાળલગ્ન કદિ નહિ કરે. ૧ દેશ સમાજને રાજ્યની, સંઘને નાતની પડતીરે, ક્ષયરેગ પરતંત્ર દુખથી, હાય કોની ન ચડતીરે. બાળ૦ ૨ બાળલગ્ન હિંસાયજ્ઞ છે, બાળકે તેમાં હેમાતરે નરનારા લોક ચેત, બહુ પ્રગટતીરે.
બાળ૦ ૩
For Private And Personal Use Only