________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૦૦ व्यभिचारत्यागशिक्षा.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( વિમા નવ કરશે. ઉચ્ચાટ, એ રાગ. ) ભવ્યા !! દુઃખદાયક વ્યભિચાર પ્રવૃત્તિ નિવારશેરે; મૈથુન કામ ભાગની વૃત્તિ પ્રગટી વારોારે. ઢડકાયા શ્વાના છે જેવા, વ્યભિચારીએ સમજો તેવા; માટે વ્યભિચારથી દૂર રહી નિજ તારારે. જન્મ્યા ૧ વ્યભિચારે પડતી દુઃખ ભારે, વ્યભિચારી નિજ જન્મને હારે; શાણા !! સમજી સાચું માનવ ભવ નહીં હારશેશરે. ભગ્ન્યા ર પ્લગથકી વ્યભિચાર છે ખાટા, કાળાનાથકી પણ માટે; પ્રગટ જો મનમાં તે તુત તેને સંહારશેરે. સ્વપ્નામાં સુખ શાંતિ ન મળશે, અનંત ભવમાં જીવ રઝળશે; અનંત દુઃખનું કારણ વ્યભિચાર પરિહારશેરે, જીવ્યા ૪ ચામડીરૂપે પો” ન શાંતિ, દેહરાગ નાસે તનુકાન્તિ; બુદ્ધિસાગર સદ્ગુણ શિક્ષા નિશ્ચય પાળોારે.
ન્યા૦ ૩
લખ્યા પ
व्यसनत्याग.
( રે જીવ માન ન કીજીએ. એ રાગ. ) રે જીવ વ્યસન નિવારા, દારૂ બ્યસન દુઃખકારીરે; દારૂથી દુ:ખ છે સવથા, સંકટ પડતી થનારીરે, માંસ ભક્ષણથી ન મુક્તિ છે, હિંસા પાપ છે ભારી; આતમ શુદ્ધિ નહીં થતી, માંસ તો નરનારીરે. દારૂપાન માંસ ભક્ષણે, નરકાદિક દુઃખ થાવેરે, શીકારથી મહાપાપ છે, પ્રભુપદ કાઈ ન પાવેરે. વેશ્યાભાગથી ક્રુતિ, દુઃખદાવાનળ સળગેરે; કામભોગ રાગ મૂળ છે, આધિ ઉપાધિ વળગેરે.
For Private And Personal Use Only
બન્યા
.
૨ જીવ૦ ૧
રે જીવ૦ ૨
રે જીવ૦ ૩
૨ ૭૧૦ ૪