________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તું તે વર્ણગંધ નહીં રૂપ, તું તે વર્ષો ન ટાઢ ન ધૂપ તુ તે ત્યાગી નહીં ઘરબારી, તારી અકલકલા છે ન્યારી. આ૦ ૨ તું તે કામ ક્રોધ નહીં માયા, જશ અપજશ નહિ પડછાયા તુ તે અસંખ્ય પ્રદેશ રાયા, રંક રાગી ન સ્ત્રી ધન જાયા. આ૦ ૩ મુસલ્માન ન હિંદુ પ્રીતિ, જાત પાત નહીં ઘર વસતિ; તું તે પુદગલરૂપથી ન્યારે, દેહ વાણી ન મેહવિચારે. આ૦ ૪ નથી સાકાર દશ્ય તું ક્યારે, દેહરૂપે કયાં ? નિજને ધાર; બુદ્ધિસાગર સ્વરૂપપ્રકાશી, પૂર્ણાનંદ પ્રભુ ઉલ્લાસી. આ૦ ૫
ब्रह्मचर्यनी नववाडर्नु पालन.
રાગ ઉપરને. બ્રહ્મચર્યની નવવાડ પાળે, સ્ત્રીની વસતિને સંગ ટાળે; સ્ત્રીની સાથે કથા નહીં કરવી, સ્ત્રીના સામી દૃષ્ટિ ન ધરવી. બ્ર૧ સ્ત્રીના આસને બેસવું ત્યાગે, સ્ત્રીનાં અંગોને તજો રાગે; સ્ત્રીની સાંભળે નહીં છાની વાતે, સ્ત્રીના પ્રેમે પડતી લાતો. બ્ર૨ પૂર્વદીડાની રસ્મૃતિને નિવારે, પુષ્ટભજનરસ પરિહારે; અતિમાત્રામાં ખાણું ન ખાશે, બ્રહ્મચર્યની શક્તિ પ્રકાશે. બ૦ ૩ દેહ શોભા વિભૂષા ન કરવી, બ્રહ્મચર્યની વાડ ધરવી, નારી દેહ અશુચિ વિચારે, સીના ભેગમાં દુઃખડાં ધારે. ઘ૦૪ કામવાસના પ્રગટી વારે, ભેગે રેગને દુઃખ વિચારે; પશુપરે પકડાણુ પાસે, સ્ત્રીનારાગી થયા સુખવાસે. બ૦ ૫ કાળા નાગને સંગ છે સારે, સ્ત્રીને મેહ છે તેથી નઠારા . ભેગમાં રગ દુખના દરિયા, કામભેગે ન સુખ કે વરિયા. બ્ર૬ હલાહલથી એકવાર મરવું, કામગથી ભવોભવ મરવું; સીની જાળમાં જે જકડાણા, ઇન્દ્રો જેવા થયા નાદાના. બ૦ ૭ આધિ વ્યાધિ ઉપાધિનું ઠામ, કામિનીસંગે તજ કામ બુદ્ધિસાગર ગુરૂ શિખ સારી, પાળે તે ઉતરે ભવપારી. ઘ૦ ૮
For Private And Personal Use Only