________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૮ મેહ પેસે છે ક્ષણે ક્ષણે મનમાં, જુઓ કામ રમે છે તનમાં નિર્મોહી બનીને રહેવું, મન મેહ મરે એવું કહેવું. માને ૧૨ નામરૂપની વાસના લલના, યાવત્તાવત્ આતમબળ ના કામકષાય પણું બલભારી, યાવત્તાવતું સહુ સંસારી. માને૧૩ માટે આતમ સાચું સમજે, આતમ આત્મસ્વભાવમાં રમશે; શુભાશુભ પરિણતિસ્ત્રીસંગી, યાવત્તાવ કે ન નિસંગી. માને. ૧૪ આતમ ઉપગે શુદ્ધ થાશે, આતમ ! આત્મપરિણામ પાશે; બુદ્ધિસાગર આતમ પાયે, જતિ જ આનંદ સુહા. માને ૧૫
मिथ्यांममता,
રાગ ઉપરનો. મિથ્યા મમતા કરે કેમ ભાઈ !! સાથે આવે ન જોયું કાંઈ; ઘર હાટ જતી ન રાજધાની, જૂડી છે સહુ સાચી કયાં માની.મિ. દેહમાં શું ધરે મન મમતા, જૂઠું દેહ ધરે દિલ સમતા; મારું માફ કરી કરે પાપે, પણ પામીશ બહુ સંતાપે. મિથ્યા. ૨ મરતાં કઈ સાથ ન આવે, અરે મેહ તને ભરમાવે; આંખ મીંચાશે છેલ્લી જયારે, ત્યારે રઈશ પાપથી ભારે. મિથ્યા૦૩ નામ રૂપમાં મુંઝી શું હાલે, મૂડી સઘળું એકલા ચાલે, યશ નિંદા પુદગલ બાજી, તેમાં રહેશો ન મેહથી રાચી. મિથ્યા૦૪ માફ તારૂ પુદગલમાંહી, રમે આતમ !! સમતામાંહી; બુદ્ધિસાગર આતમધ્ય, ચિદાનંદ પ્રભુ પ્રગટ. મિથ્યા. ૫
आत्मस्वरूप.
(રાગ ઉપરને ) આતમ ! તું છે સર્વથી ન્યારે, ચિદાનંદ સ્વરૂપ નિજ તારે; તુ તે છે નહીં નરને નારી, તું તે ખ્યા કે નહીં મારી. આ૦ ૧
For Private And Personal Use Only