________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આતમ ગુણ પયય સમજીએ, આત્મરમણતા ધરીએ ગુરૂમાંહી અપઈ જઈને, ગુરૂરૂપ થે ફરીએ.
ગુરૂ૦ ૫ નિશ્ચયને વ્યવહારથી ગુરૂને-સમજી ગુરૂ શીર ધરીએ; બુદ્ધિસાગર ગુરૂકૃપાથી–ચિદાનંદ પદ વરીએ
ગુરૂ૦ ૬ जीवने सद्बोध. (ભકિત એવીરે ભાઈ એવી. એ રાગ.) જીવ !! મોહમાયામાં શું? હાલે, કેમ ચડિયે મોહના ચાળે, તને મેહશયતાન ફસાવે, તારા સમજ્યામાં કેમ ન આવે. જીવ૦ ૧ ચતુરાઈ ચડી તારી ચૂલે, ગર્વે ફૂલી અરે કેમ ભૂલે, કામ કપટને કરે કમ કાળાં, પીતે વિષયનાં ઝેરીયાલાં. જીવટ ૨ પાપકમ ભેગવવાં પડશે, તારે દુઃખી બનીને રડશે; ભૂલે છે કેમ ભૂલે ભેળા, જમના વસમા છે ડોળા. જીવટ? લોભે લક્ષણ ખેયાં સઘળાં, ધર્મકર્મ સકલ અરે બગડ્યાં સર્વ દુર્ગણ વ્યસને નિવારે, મ માનવભવ નહીં હારે. જીવ૦ ૪ હિંસાજઠ ચેરીમાં ફસિય, વ્યભિચારે થયે મૂઢ રસિ; કર્યા કર્મ ભેગવવાં ભારી, પાપે ઉમર સઘળી હારી. જીવ૦ ૫ તારા સમયામાં કેમ ન આવે, પાપપન્થમાં તું કેમ જાવે; હજી બગડી બાજી લે સુધારી, કુમતિસંગ દૂરે ટાળી જીવ. ૬ દુર્ગણ દુરાચાર દે છડી, ટાળ બ્રીટેવ ઘમંડી, ગુરૂ દેવનું કર ઝટ શરણું, ટળે જન્મ જરાને ભરણું. જીવ. ૭ તજી દે ને અહંતા મમતા, ધાર સાચી હૃદયમાં સમતા; પુણ્ય ધર્મ માર્ગમાં ચાલે, જ્ઞાનયાનું સમાધમાં હાલે, જીવ૦ ૮ જડવિષયેમાં સુખ નહીં શાન્તિ, ટાળે રાગને રોષની ભ્રાન્તિ; બુદ્ધિસાગર ધર્મને ધારે, મળ્યા માનવ ભવને સુધારે. જીવ૦ ૯
For Private And Personal Use Only