________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
'
પ
आत्मरमणता
( રાગ ઉપરના ).
મુનિવર આતમભાવે રમે,-વિષયસુખમે હવને નહીં ભમે, પુદ્ગલ ભાવમાં મનને ઇન્દ્રિયા–તેના જોરને ક્રમે, મીઠારસ વિકૃતિને ત્યાગી, આતમરસને જમા રાગ રોષ કામાદિક દોષા, વેગે જ્ઞાનથી વમા; પરિષદ્ધ ઉપસર્ગે દુઃખ પ્રગટે, સમતાભાવથી મા. પાંચ ઇન્દ્રિય વિષયા ઉપર, ધારા સદા અણુગમે; કામ કપટ ને ગવ નિવારા, ક્રોધે નહીં ધમધમે, ક્ષણક્ષણુ આતમરૂપ રમરા દિલ, મમતા અહંતા તુરી; બુદ્ધિસાગર આત્મવભાવે, ચિદાનંદ પદ્મ વરા
Acharya Shri Kailassagarsuri Gyanmandir
h
गुरुनी आज्ञा.
( લાગ કલેજે છંદ ગુરાકારે એ રાગ. )
For Private And Personal Use Only
ગુરૂની આણા પાળીરે, જીવા જગમાં નરને નારી; ગીતા ગુરૂને શીષ ધરીને, આતમશુદ્ધિ કરીએ; ગુરૂની સેવા ભક્તિ કરવા–માટે નક્કી મરીએ. ગુરૂ મુખથી આગમા સાંભળીએ, ગુરૂ દત કરી જમીએ; ગુરૂ ગમ લેઈ જ્ઞાનને કરીએ. નગુરા થૈ નહીં ભમીએ. ગુરૂ દીવેને ગુરૂ દેવતા, ગુરૂકૃપાને લહીએ; આપમતે સ્વચ્છન્દે ન ક્રીએ, ગુરૂ આજ્ઞાએ હીએ. ગુરૂકૃપા ગુરૂઆશીર્વાદ, મળે એવું સહુ કરીએ; ગુરૂથી ચર્ચાવાદ ન કરીએ, કુતરું સંશય હરીએ.
વિ॰૧
વિ
૦ ૨
વિ ૩
વિ ૪
ગુરૂની ૧
૩૩૦ ૨
ગુરૂ
ગુરૂ ૪