________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કુગુરૂ૦૫
વેષ ક્રિયા ને ગુણથી અળગા, કુગુરૂસંગે ભરે; સમકિત ને ચારિત્ર વિનાના-ગુરૂઓથી ડરે. વિષત્રતાચારસથુધારક-સદગુરૂ સેવા કરે; બુદ્ધિસાગર સદગુરૂ પામી, અનંતસુખડાં વરે.
કુગુરૂ૦ ૬
विकथा तथा व्यर्थजनपरिचयत्याग.
(રાગ ઉપરને ) મુનિવર ! વિકથાને પરિહરે, નકામે જન પરિચય નહીં કરે. જન સંગાદિકથી મન તનની-વચન ચપલતા થતી; સી પશુ પંડક બાલ પરિચયે, પુદ્ગલસંગીમતિ. નકામે ૧ ધર્મ વિનાની રાજ્ય ચિયાદિક-વિકથા વાતે તો મૌન રહે વચગુપ્તધારી, આતમગુણને ભજો. નકામે ૨ રાગીને પ્રતિબદ્ધ કરે નહીં, બહુ બોલવું તજે, ઉપગે ખપ જેટલું બેલે, સમતાભાવને સજે. નકામ. ૩ વચન સમિતિ ઉપયેગી થે, આતમષ્ટિ ધરે; ધર્મ વિનાનું સુણે ન બેલે, લવરી કરવી હરે. નકામે ૪ પર પંચાતે થવું ન ડાહ્યા, નિશ્ચય એ કરે વાતતડાકા ગપ્પાં ન મારે, પલપલ પ્રભુને રમશે. નકામે ૫ આપવડાઈ સ્તુતિ નિંદાથી,આતમ ન્યારે ગણે; ક્ષણ એકને પ્રમાદ કરે નહીં, આતમ શુદ્ધિ ભણે. નકામે ? આતમ ઉપગે ખપ જેટલે, જન પરિચયને કરે; ભૂલ્યા ભ્રમણામાં પડશે–મન વશ કરીને તરે. નકામ. (૭ ચેત ! ચેત ! તું ચતુર ચેતન !! સત્ય શીખ આદરે બુદ્ધિસાગર ઉપયોગી છે, શાંતિ સુખડાં વરે. નકામે ૮
For Private And Personal Use Only