________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સત્ય બોલવું સત્ય આચરવું, ચેરી કરવી નહીં, વ્યભિચારને મૈથુન ત્યાગે, આતમ શાન્તિ સહી. ધર્મથી ૩ પરિગ્રહ મમતાને ઉપાધિ, ત્યાગે પાપ ટળે; કંચની કામિની પાપનું મૂળ છે, તે ત્યાગે શિવ મળે. ધર્મથી ૪ સત્ય દેવ ગુરૂ ધર્મની શ્રદ્ધા–ધારે મનમાં ખરી; સાધુઓની સેવા કરતાં, દુર્મતિ જાવે ટળી. ધર્મથી ૫ સમ્યગ દર્શન જ્ઞાન ચરણથી, છ મુકિત વરે; રાગ રેષને કામ ટળતાં, અનંત આનંદ મળે. ધર્મથી ૬ ગૃહસ્થ સાધુ ધર્મ બે ભેદે, સ્વાધિકારથી ધરે; મુક્તિ વિણ બીજી સહકામના, ઠંડી ભવમાં ન મરે. ધર્મથી ૭ દુર્ગણ દુરાચાર દુગૅસને, છેડે સદ્ગણ વહે વ્યવહાર ને નિશ્ચય બે નયથી, ધમ ધરી શિવ લહે. ધર્મથી ૮ કુતર્ક સંશય નાસ્તિક બુદ્ધિતજીને ધમી બને; બુદ્ધિસાગર મહાવીર પ્રભુને, રમેરે ગુણેને ભણે. ધર્મથી ૯
S.
कुगुरुसंगत्याग.
(રાગ ઉપરને.) કુગુરૂ સંગત ક્યારે ન કરે, કુગુરૂને દૂરથકી પરિહરે. હિંસા જૂઠને ચરી જારી, પરિગ્રહ લેભે ભર્યા ક્રોધ માન માયા કરનારા, મોહ ડરાવ્યા ડર્યા. કુગુરૂને- ૧ કંચન કામિનીપર બહુરાગી, વિષયભેગ સુખ ભર્યા પંચમહાગ્રત યમ નહીં પાળે, કામના બાળ્યા બન્યા. કુગુરૂ૦ ૨ જૈનધર્મ શાસ્ત્રો નહિ માને, નાસ્તિક સંશયી ઠર્યા; શુદ્ધપ્રરૂપક જે નહીં હે; ધર્માચારથી ફર્યા. કુગુરૂ૦૩ દેવગુરૂને ધર્મની પ્રીતિ, ધારે નહીં જે જરાક શાસાધારે જે નહીં વતે, તારે નહીં જે તર્યા. १५३०४
For Private And Personal Use Only