________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(રાગ ઉપરને.) કરીએ સદગુરૂ સંતને સંગ, તજીએ કુગુરૂનાસ્તિકરંગ. | જૈનશાસ્ત્રને જૈનધર્મની,-બાપ્રીતિ ધરીએ; ગુરૂદેવ આજ્ઞાએ વતી, કર્મકલંકને હરીએ. કરીએ૧ તક્ક સંશયી નાસ્તિકને, પાખંડીને તજીએ રે, સમકિત શ્રદ્ધા સાચી ધરીએ – જિનવરદેવને ભજીએ. કરીએ. ૨ અનેક સુધરેલ નામ ધરાવી, બગડેલા મત કાઢેરે, તેના પર વિશ્વાસ ન ધરીએ, કુતકે ધર્મને વાઢે. કરીએ. ૩ જૈનાગમ શાસ્ત્રની શ્રદ્ધા–ધારકસંગને કરીએ, કુતર્કવાદે થયા કુતર્કી, એવાને પરિહરીએ. કરીએ. ૪ સાધુઓની સેવાભકિત, કરીએ શ્રદ્ધા ધારીરે કલિકાલે ગુરૂ સાધુસંગે, રહેવું ધર્મ વિચારી. કરીએ ૫ કલિકાલમાં નિન્તવમતિયા, જૈન ધર્મ ઉત્થાપેરે; વર્ગ નરક ગુરૂ ધર્મ ન માને રહીએ જિનવર જાપેકરીએ. ૬ ગીતાર્થ શ્રીસશુરૂની આજ્ઞા, શીર્ષે ચઢાવી ભારે બુદ્ધિસાગર વતે જે-તેઓ મુકિત પાવે. કરીએ. ૭
ધર્મ.
(અરે જીવ શીદને કલ્પના કરે. એ રાગ.) ધર્મ વણ પલ પણ જીવવું નહીં, ધર્મથી આનંદ મુક્તિ સહી. કેવલજ્ઞાનીએ જે પ્રરૂ-સત્યધર્મ તે સહી દાન શીયલ તપ ભાવના ભેદ, ધર્મ કરે ગહગહી. ધર્મથી ૧ સર્વ ધર્મમાં સાગર સરખે, અહિંસા ધર્મ છે ખરે; જૈન ધર્મશાળામાં ભાખ્યો, સમજીને આદરે. ધર્મથી ૨
For Private And Personal Use Only