________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૧
ભોગમાં ભયને અનંત દુખડા, વળખાં કરે શું વળે, મન ઈચ્છા કયાથી મુક્તિ, મન મારે શિવ મળે. વિ. આ૦ ૩ આશાતૃષ્ણાથી અથડાતાં, શાંતિ લેશ ન સરે, જાગી ઉઠે !! આતમ જોગી, તડ ચૈ શું રડે. વિ. આ૦ ૪ ભણી ગણીને જીવ !! ન ભૂલે, માનવભવ નહીં મળે; બુદ્ધિસાગર આતમ બળિયે, થા આનંદ ઝળહળે. વિ. આ૦ ૫
कुसंगति वगेरेनो त्याग
(સંત સત્ બતલાના. એ રાગ.) દુર્જન દુષ્ટને કરે ન સંગ, ત્યાગે કુમિત્ર સંગકુરંગ. || ગુરૂદ્રોહી ગુરૂવિંદક જનની, સંગત કદિ ન કરીએ ગુરૂદ્રોહીની સાથે ન વધવું, વ્યસનીને પરિહરીએ. દુજન. ૧ દેવ ગુરૂને ધર્મોત્થાપક, નાસ્તિકને પાખડીરે; તેને સંગ ન કરીએ કયારે; તજીએ કપટી ઘમંડી. દુર્જન ૨ જૈનધર્મશાસે ઉત્થાપે, સ્વર્ગાદિક ઉસ્થાપેરે; નગુરાઓની સંગત કરતાં, ભરાય આતમ પાપે. દુર્જન ૩ સાધુસંતને નિન્દક શત્રુ, પુણ્ય પાપ નહીં માને એવાથી દૂરે બહુ રહેવું, વિષલવ મૃત્યુ આણે. દુર્જન, ૫ મિથ્યાત્વી જે મહા નાસ્તિકજન, થઈએ નહીં તસગીરે,
ગેરંગ પ્રવેશે મનમાં, બનીએ સમકિતીસંગી. દુર્જન ૬ દેવગુરૂની નિન્દા સુણતાં, મહાપાપ ઝટ લાગેરે; કુસંગે સારું મન બગડે, રહીએ સદ્દગુરૂરાગે. દુર્જન ૭ ગીતાથ સદગુરૂની સંગે, ગુરૂઆજ્ઞાએ રહીએ બુદ્ધિસાગર સદગુરૂ સેવા, ભક્તિથી શિવ લહીએ. દુજન ૮
For Private And Personal Use Only