________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૦
( આમોત્તા શિક્ષા).
( જીવલડા ધાટ નવા સીઢ ધડે. એ રાગ ) આતમ !! માહની સાથે લડા, મુક્તિની નિસરણીપર ચઢા !! શૂરાથૈને સન્મુખ લડશેા, પાછા પગ નહીં ભરો; ભચકાયરતા ખેદ તજી દા !!, કમને મારી મા.-મુક્તિ૰આતમ૦ ૧ શૂરા મુક્ત થતા દુ:ખાથી, પાછા ન કિંચિત પડી; સવાસના ત્યાગી આતમ !!, છડા કામને સડા સુ॰ આતમ ૨ બાળા થૈને સાધ્ય ન ભૂલે, જડમાં નહીં આથડા; ભોગામાં સુખબુદ્ધિ ધારી, કર્યાં મિથ્યા તરફડા મુ॰ આતમ ૩ ચૈત ચેતન તું ચતુરા જ્ઞાને, લેશ પ્રમાદ ન કરી; આતમમાં આનંદરસ ચાખા,–પરભાવે નહીં ફ્રી. મનમાં અનેકરૂપે પૈસી, થાતા મેહ જ ખડા, આતમનિજઉપયોગી થૈને,-વૈરાગ્યે બહુ વઢેઢા. છાનામાના માહુ છેતરે; સમજી શીદને મા; જાગી ઉઠે !! આતમ ઝટપટ, શૂરા થૈ સંચરે. કાચી બેધડીમાંહી કેવલ,—જ્ઞાનને મુક્તિ વરા; બુદ્ધિસાગર ખળિયાખનીને, જ્યોતિજ્યેાતમાં ભળે, મુ॰ આ૦ ૭
૩૦ ૦ ૪
સુ॰ આ૦ ૬
For Private And Personal Use Only
૩૦ આ૦ ૫
आत्मसुखोपयोग.
( રાગ ઉપરના )
આતમસુખને ભૂલી અરે, વિષયમાં સુખભ્રાંતે પ્રેમ કરે. ॥ પાંચ ઈન્દ્રયવિષયામાંહી, ફોગટ ભૂલી ફરે;
કંચનકામિનીમાં સુખમાની, માહી થૈ ક્યાં મરે, વિષય૦ આતમ૦ ૧ ક્ષણિક સુખને અનંત દુઃખા, કામભોગથી ખરે; આત્મસ્વભાવમાં સુખ છે સાચું, જ્ઞાની નિશ્ર્ચય કરે. વિ૦૦ ૨