________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૨
૮
નામ રૂપ કીર્તિની વાસના, દેહાધ્યાસને હરા‚ આતમ આપોઆપ અનુભવે, વર્તે સુખને ઝરી. અસંખ્ય પ્રદેશમાં સ્થિરાપયેગે, એકતાનતા વરેડ્ડ મનેાવૃત્તિથી ન્યારા આતમ, અનુભવ ચેતના કરી. ખાતાં પીતાં હરતાં ફરતાં,“આતમ ઉપયાગ ધરા વતે સંગ છતાં નહીં સંગી, સાક્ષી થૈ સહુ કરી. પંચેન્દ્રિય મનથી છે ન્યારી, આતમ અનુભવ વરા; સર્વ કષાયેા પેલી પારે, ઉપયાગે ઝળહળા. આતમશુદ્ધ સ્વભાવનું સ્મરણુજ, થાતાં દિલ ઉછળા; ધ્યાન સમાધિ પલપલ વર્તે, ચિદાનંદમાં ભળેા. આત ધ્યાન ને રૌદ્રધ્યાનની,–પરપરિણતિ પરિહા; ધર્મધ્યાન પ્રવૃત્તિયેાગે, ધ્યાન સમાધિ વરા. શુભાશુભ સંકલ્પ વિકા,-મનમાં પ્રગટયા હુરી; આત્મવિચારે સહજસમાધિ, આતમગુણુ દિલ ધરા. આતમ ગુણ પર્યાય વિચારે યાતિ જ્યાત મળે; મનની સધળી ટળતી આધિ, માયામાં કર્યાં ફ્રા. આતમ ઉપયાગે છે સમાધિ, જ્ઞાનીને ઝટ કળા; મેહપરિણતિ પ્રગટી વારા, માહથકી નહીં ચળે. સેવા ભક્તિ ધર્મક્રિયામાં, જ્ઞાને શાંતિ વરા‚ તેં આતમ ઉપયાગીને, અંતર્ માં સુખ ઝરો. ચોથા ગુણસ્થાનકથી અંશે, સહજ સમાધિ વરા; ઉપર ઉપર ગુણસ્થાનઃ જાતાં, આધિ સધળી હશે. શુભપરિણતિથી નીકળીને,-શુદ્ધ પરિણતિ વરા આતમ સ્મરણ કરીને ક્ષણ ક્ષણ, સમતા દિલમાં ધરો. મિથ્યા બુદ્ધિ કષાયા વારી, સંવર નિજૅર વરો; બુદ્ધિસાગર આપ સ્વભાવે, આપ પ્રભુને મળે
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
આતમ૦ ૩
આતમ ૪
આતમ૦ ૫
આતમ૦ ૬
આતમ ૭
તમ૦ ૮
આતમ ૯
આતમ૦ ૧૦
આતમ૦ ૧૧
આતમ૦ ૧૨
તમ૦ ૧૩
આતમ૦ ૧૪
આતમ૦ ૧૫