________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દેવ ગુરૂની પૂજા સેવા ભક્તિમાં મન રાખે; શુદ્ધ પ્રેમ વધતાં નિશદિન તે, આત્મામૃતને ચારે. પ્રિ. ૨૦ દેવ ગુરૂની કથામાં પ્રીતિ, આત્મરતિ છે ભક્તિરે; આત્માર્પણથી જીવન સઘળું, ધરવું સત્ય પ્રતીતિરે. પ્રિ. ૨૧ આત્મમહાવીર પ્રભુને મળવા, અતિ આકુલ મન થાવેરે; અંતર્દાહને મૂચ્છ પ્રગટે ભેજનમાં રસ નવેરે. પ્રિ. રર મૈથુન ભેગાદિકમાં રસ નહીં, કરે ન યા બીજી રે; મુક્તિ સ્વર્ગ ન ઈચ્છે મનમાં, રહે આતમમાં રીજીરે. પ્રિ. ૨૩ પ્રભુ સ્વરૂપ ન ભૂલે જ્યારે સર્વે કાર્ય કરતા, પ્રામાણિક જીવનથી રહેતું, કરે ન પાપ મરંતરે. પ્રિ. ૨૪ જ્ઞાન ભક્તિ વણ જારપણું છે, સર્વાત્માઓ સાથે, ગુણ કર્મોને આતમ સામે, ભક્તિ થતી શુભ હાથેરે. પ્રિ. ૨૫ કર્મમાં પ્રીતિ જ્ઞાનમાં પ્રીતિ, યેગમાં પ્રીતિ જ ભક્તિરે; અભેદભાવે એકપણામાં, ભક્તિ ફેલ છે મુક્તિરે. પ્રિ. ૨૬ જ્ઞાનને ભક્તિ અને એકજ, રૂપે થે વિશ્રામેરે; શુદ્ધ પ્રેમસાગરમાં બે, અનુભવ ભક્તિ પામેરે. પ્રિ. ૨૭ ભક્તિને સ્વામી છેઆમ, આનંદ રસે રસી રે; પ્રેમદ્રષ્ટિએ દેગ ન પ્રગટે, આતમ થાય ગુણલેરે. પ્રિ. ૨૮ વિષય નાગનાં વિર ચઢે નહીં, ભક્તિ અમૃત પામેરે; પ્રગટેલે આધિ દાવાનલ, શીતલ હૈ વિશ્રામે. પ્રિ. ર૯ વીર પ્રભુમાં લગની લાગે, ગુરૂ કૃપા જે થાવેરે; સંતજનની કૃપા મળે ને નાસ્તિકતા દર જાવેરે પ્રિ. ૩૦ શુદ્ધ પ્રેમિભક્તો સંગે, નિશદિન રહેતાં ભારે, પરબ્રા મહાવીરમાં લગની, લાગે અનુભવ આવે. પ્રિ. ૩૧ તમે ગુણ ને રજોગુણી છે, સાત્વિક ભક્તિ ભાખી; જેને જેવી ગ્યતા તિ, ભક્તિ ઘટમાં રાખીને. પ્રિ. ૩૨ ભેદ ન પ્રભુની સાથે રહે, જી એક સ્વરૂપેરે; અનેકને જ સમાવે નિજમાં, પ્રગટ પ્રેમ ન છપેરે. પ્રિ. ૩૩
For Private And Personal Use Only