________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શેક કરે નહીં ભય નહીં પામે, શસ્ત્રાદિકથી મારે, પંચભૂતપર રાગ ન ટ્રેષજ વિરમહીં મન વાળેરે. પ્રિ. ૬ આત્મવીરનું જ્ઞાન કહીને, દિલ ઉન્મત્ત થઈ જાવેરે; પડે ન રસ દુનિયાની વાટે, વીર વીર દિલ ધ્યાવેરે. પ્રિ. વીર વિભુ આતમને દેખી, હૈયામહિ હરે; ચકિત બને સ્તબ્ધ બનીને, પ્રાપ્તિ માટે તરસેરે. સત્તાએ સઘળે આતમના, છતાપણાને ભાવે; હર્ષે નાચે કૂદે ખેલે, ધ્યાવે ને ખબ ગાવેરે. કામાદિક વૃત્તિ રોધે, વિષ વિષસમ ધારે, ચર્ચા વાદવિવાદને ટાળે, નિંદા વિકથા વારેરે. પ્રિ. ૧૦ નિંદા સ્તુતિ સુણે ન કાને, લેકવિષે નહીં મુરે, હુંમાંહિ હુંપણું સમાવે, તેને સત્ય જ સૂજે. - પ્રિ. ૧૧ શાસ્ત્રોના દઢ મેહનો ત્યાગી, આતમને દઢ ગીરે; જડ સુખને પૂરે વેરાગી, રહેતે વીરમાં જાગીરે. પ્રિ. ૧૨ આત્મવીરપર પૂર્ણ પ્રતીતિ, એકાંતિક દઢ પ્રીતિરે; વીર પ્રભુ ભક્તિની રીતિ, હેય ન સ્વને અનીતિરે. પ્રિ. ૧૩ પિતાના પર દુનિયા રીઝે, બીજે મન નહીં ધારે; દુનિયાના અપવાદે નિર્ભય, હિંમત લેશ ન હારેરે. પ્રિ. ૧૪ અન્યાશ્રયને ત્યાગ કરે છે, દૈન્યપણું નહીં ધારે, સુખ દુ:ખ આવે હર્ષ ન ચિંતા, રહે પ્રભુના પ્યારેરે. પ્રિ. ૧૫ શાસ્ત્રોમાં લેકેમાં વિવેકે, તટસ્થ મનથી વતે રે પ્રેમ વિરોધીને નહીં સંગી, વતે અનુભવ તેરે. પ્રિ. ૧૬ સુરતા વીર પ્રભુમાં લગાડી, કરે નીતિથી પ્રવૃત્તિ, રસ પડતે ત્યાં રહેતે રાજી, રાધે મનની વૃત્તિરે. પ્રિ. ૧૭ મનને આતમમાંહિ રમાડે, પ્રેમરસે જ જમાડે, મનને ભ્રમણામાં ન ભમાડે, ભમે ન મતના વાડેરે. પ્રિ. ૧૮
જ્યાં સુધી તનુ છે ત્યાં સુધી, કર્મો એગ્ય કરતે રે, નિન્દા ભય પેદાદિક વારી, દિલમાં વીર સ્મરતેરે. પ્રિ. ૧૯
For Private And Personal Use Only