________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
. २०
ભા. ૧૨૨
જગમાં નષ્ટ થશે નિહુ જૈનો, અનેક ખડે વહેશે?; અનેક રીતે દ્રવ્ય ભાવથી, જૈનધર્મ જગ રહેશે.. ભા. ૧૨૧ જૈનધર્મ વણુ જગ નહીં ચાલે, સૂર્ય ચંદ્ર નહિ રહેવેરે; પૃથ્વી ભાનુ આદિ રહેવે, જૈનધર્મ શુભ સેવેરે. માહિર મંતર મન આતમમાં, જૈન ધર્મ જયકારીરે; ક્ષત્રિય શ્રી રાજપુત્ર તું, સમજ સમજ સુખકારીરે. ભા., ૧૨૩ આતમ અનુકુલ ચિત્ત કરીને, જૈનધર્મને પાળોરે; માહાદિકને જીતા જ્ઞાને, ભાવે સુખમાં મ્હાલારે. અભયકુમાર ગ્રા હિતશિક્ષા, સર્વ મંત્રી શિરતાજારે; દ્રવ્ય ભાવ ને વ્યષ્ટિ સમષ્ટિ, રાજ્ય ધરી હાવ તાજારે. ભા. ૧૨૫ તીર્થેશ્વર મહાવીર પ્રભુના, ભક્ત જ શ્રેણિક ખોલેરે; ભણે ગણે તે જે ભાવે, થાય પ્રભુપદ તાલેરે.
66
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
ભા. ૧૨૪
प्रियदर्शनाप्रबोध. "
પ્રિ. ૨
પ્રિયદર્શના અ ંતર્દૃષ્ટિ, ભક્તિસ્વરૂપ જણાવેરે; પરભ્રંશ્ન મહાવીર વિભુની, ભક્તિ કરેા જન ભાવે૨ે. ભક્તિ છે સાાર પ્રભુની, નિરાકારની પ્રેમેરે; પ્રથમ ભક્તિ સાકાર પ્રભુની, ગુરૂવરની ગુણનેમેરે. પ્રથમ વીર સાકાર મળતાં, નિરાકાર વીર મળતારે; ભક્તિનો અનુક્રમ છે એવા, પ્રભુમાં ભક્તો ભળતા. પ્રિ. ૩ પરમ પ્રેમ આનંદ સ્વરૂપા, ભક્તિ મહાવીર રાણીરે; તેહની લગની વીર વિભુમાં, અન’ત ગુણની ખાણીરે. પરબ્રહ્ન મહાવીરમાં લીનજ, કાંઈ ન મીનુ ઇચ્છેરે; વીર વીર વિભુ દેખે સઘળે, બીજી શૂન્ય તે દિસેરે.
પ્રિ. ૪
પ્રિ. પ
ભા. ૧૨૬
પ્રિ. ૧