________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-૧૮
જૈનધર્મ ને જેનોના જે, નિન્દક દુશમન થાતા; તેઓ પર વિશ્વાસ ધર્યાથી, જેનો ખત્તા ખાતારે. ભા. ૯૩ જૈનધર્મનું શિક્ષણ લેવું, જેન ગુરૂના હાથેરે; જેનોની વિદ્યાર્થી પ્રગતિ, કષ્ણુ મહાવીરનાથેરે ભા. ૯૪ જેની તકરારે સર્વે, મહેમાંહ્ય સમારે, અને વચ્ચે નહિ નાખે, વિશજ્ઞા દિલ લાવે. ભા. ૫ જૈનોના આર્થિક ઝઘડાને, સંઘ મળીને ટાળેરે; ગૃહસ્થ ત્યાગી આગેવાને, સત્યન્યાયથી ચાલેરે. ભા. ૯ એવી વીરપ્રભુની શિક્ષા, સર્વ સંઘ હિતકારી, સર્વ વિધો કલેશ ટાળી, વર્તતાં સુખ ભારી રે. જૈનધર્મ ને દેશાદિકની, રક્ષા વૃદ્ધિ કરે: આત્મગદેનારા જેને, સર્વ વિશ્વપર ગાજેરે. આપત્કાલે સર્વ જૈનને, આપડૂગુણ ને કર્મોરે; આપકાલનાં લક્ષણ જાણી, વરશો આપધર્મો. - ભા. ૯ કલિયુગમાં કલિયુગ અનુસાર, વર્તે જેને જીવેરે યુગ ધર્મોને જેઓ જાણે, ધર્મામૃત તે પીવેરે. જે જે કાલે જેવી રીતે, રહેવાથી જીવાતુરે; તે તે કાલે વર્તવું તેવું, વ્યવહારે સુખ થાતું રે. ભા. ૧૦૧ જૈનધર્મ છડીને જેઓ, બાહ્ય જીવવું છે, તેઓની સહુ રીતે પડતી, થાતી અંતે દિસેરે. ભા. ૧૦૨ જીવંતા તીર્થો ત્યાગીઓ, ગુરૂઓ સંતે સેરે; હનુમંદિરમાં ભાવિ દે, જાણ પામે મેરે. ભા. ૧૦૩ મુનિ સાધી શ્રાવક શ્રાવિકા, જંગમ તીર્થ મઝાનું, સંતની સેવામાં સ્વર્ગ જ, રહે ન શિવસુખ છાનુરે. ભા. ૧૦૪ જાની સાથે પ્રકૃતિ, ત્રણ ગુણેથી રહેતીરે, ત્રણ ગુણોથી અનંત છે, કદિ ન પામે મુક્તિરે. ભા. ૧૦૫ પ્રકૃતિ સંગી સહુ જી, સાત્વિક સર્વ ન થાવેરે; માટે પ્રકૃતિ શિક્ષાત્માઓ, એક ધર્મ નહીં પારે. ભા. ૧૦૬
For Private And Personal Use Only