________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
G
જૈનધર્મ છે સાત્વિક વૃત્તિ, સાત્વિક કર્યું સુરે; સાત્વિક મન સેવા તે બુદ્ધિ, તપ જય નીતિ માનારે ભાર ૭૯ સાત્વિક યજ્ઞા જૈનધર્મ છે, સમ્યગ્ જ્ઞાન પ્રમાણારે; શુદ્ધ પ્રેમ પ્રતીતિ સમાધિ, આત્મ સ્વરૂપ વખાણુારે. ભા. ૮૦ સદ્ગુણુ સર્વે જૈનધર્મ છે, દુર્ગુણુ મિથ્યા અમેરિક ચા સત્ય ને મેહત્યાગથી, કરવાં ધાર્મિક કમેરિ સાધુ વાંચક સૂરિ સંધની, સેવા ભક્તિ કરવી; ત્યાગીઓ માટે સહુ ત્યાગી, સત્ય ભક્તિને વરવી. ભા. ૮૨ પરીષહા ઉપસર્ગો સહુવા, જૈન ધર્મને માટેરે;
For Private And Personal Use Only
ભાં. ૧
મરી જવામાં ધર્મ જ માના, ધર્મ છે શિરને સાટેરે. ભા. ૮૩ જંગમ સ્થાવર તીરથ યાત્રા, કરવી ભક્તિ વિવેકરે; તીર્થાની રક્ષા કરવામાં, વર્તો સાચી ટેકેરે. સાધુઓની હેલના વારા, સાધુ ધર્માધારારે, સાધુઓના મહુ માનથી, પ્રગટે ધર્મ અપાશેરે. ત્યાગી સમ જગ કાઇ ન મેટુ, ઇન્દ્રાદિકના રાજા; ગુરૂનિન્દાથી કુલદિ ક્ષય, થાય જનો નહીં સાન્તરે. ત્યાગીનું અપમાન ન કરવું, પ્રભુ છે ત્યાગી ઘટમાંરે ત્યાગીઆને સેવા ભાવે, પડા નહી મટપૂઢમાંરે. સર્વ જીવાના ગુણને દેખા, અવગુણ દૃષ્ટિ ઉલ્લેખેરે, સદ્ગુણુ રાગ તે જૈનધર્મ છે, પ્રેમે ધર્મને પેખારે, સર્વ જીવામાં સારૂં જે જે, જૈનધર્મ તે જાણેરે; સારા અંશે જીવા જૈન, સાપેક્ષાએ પ્રમાણેારે સર્વ જીવા સારા છે પણ, સગી માહ તે ખેાઢારે; એહુ મર્યાથી છવ સિદ્ધ છે, પછી ન આવે તેાટારે. ભા. ૯૦ જે જે અંશે તમે જે ગુણુ, છતે જૈન તે જાણું રે; પ્રભુ મહાવીરમાં શ્રદ્ધા પ્રીતિ, ધારક જૈન પ્રમાણેાર, પ્રભુ મહાવીર દેવ ઉપર જે, રાગ ધરી રંગાયારે; તેની સેવા ભક્તિથી, ભતા શિવપદ પાયારે,
ભા. ૯૧
ભા. ૯
ર
ભા. ૮૪
સા. ૮૫
ભા. ૮૬
સ. ૮૭
eil. 66
ભા. ૮૯