________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભા.
અબળાઓની લાજ રક્ષવી. બાલ વૃદ્ધ સંભાળે; અશસ્ત્ર લોકોની સંરક્ષા, કરવામાં મન વાળેરે. ભા. ૨૫ અરસપરસ સહાય કરતાં, મૃત્યુથી નહીં બીરે; સગાસંબંધી મિત્ર ગુરૂને, જીવાડીને જીવો. ભા. ૨૬ જૈનેને તન મન ધન અપ, સહાય દેતાં મરવું રે, સહાયનો બદલો નહિ ઈ છે, દુઃખે દૈન્ય ન ધરવું. ભા. ૭ સાપેક્ષાએ સવે સાચું, જૈનધર્મ તે જાણો નિરપેક્ષાએ સર્વે જૂઠું મિથ્યાધર્મ પ્રમાણો. ભા. ૬૮ સાપેક્ષાએ સર્વ વિચારે, આચારે છે ધરે; જૈનધર્મતત્વો છે એવાં, સાપેક્ષા ગુણ કર્મોરે. ભા. ૨૯ સર્વ ખંડમાં સર્વ દેશમ, વીર પ્રભુના દાગીર; જેને માટે સ્વાર્પણ કરવું, સ્વધર્મ પ્રેમે જાગીરે. શુળાશુભ વૃત્તિ ફલ ઈછા, ત્યાગી સ્વાધિકારરે, કર્મ કરે તે જેનો યોગી, જંગમ તીર્થ છે ભારે. ભ. અશુભ વૃત્તિ ત્યાગી પછીથી, શુભ વૃત્તિને ધરવીરે શુભ વૃત્તિથી શુદ્ધમાં પેસી, આત્મશુદ્ધતા વરવીરે. ભા. ૭ર શુભાશુભ વૃત્તિવણ કેઈ, પુણ્ય પાપ નહી બધેરે, શુભાશુભ વૃતિના વિરડે, જેનો જિનપદ સાધેરે. ભા. બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શૂદ્રને, સ્વધર્મ રાજ્ય પ્રમ ણે રે; સ્વધર્મ તે નિજ રાજ્ય જ માને, વ્યવહારે એમ જાણે રે. ભા. ૭૪ સર્વ પ્રકારે સ્વતંત્રતા જ્યાં, સત્ય વિચારચારરે; સ્વરાજ્ય એ જૈનધર્મ છે, પાળે તે દુખ ટાળેરે. ભા. ૭૫ અશુભ કષાયે શમતાં શાંતિ, સ્વાધીનતા બળ શક્તિરે; પ્રભુ મહાવીર જિનની એવી, જાણે સેવા ભકિતરે. ભા. ૭૬ જૈન ધર્મ તે આત્મધર્મ છે, સત્વ વિચારાચારરે, જેનધર્મ છે જીવન જગનું, દ્રવ્ય ભાવથી ધારો ભા. ૭૭ સર્વ જીવોપર સાચી પ્રીતિ, યથાશકિત શુભ કરવું રે, તપ સંયમને દયા દાન દમ, અચરણ માં ધરવું રે. ભા. ૭૮
For Private And Personal Use Only