________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સદુપગે શક્તિને, વાપરવી એ નીતિ દેહને વસ્ત્ર સરિખું માની, ત્યજતાં ધરે ન ભીતિ. ભા. ૫૧ સર્વ ખંડના લેકે સાથે, ન્યાય નીતિથી રહેવું સ્વતંત્રતા નહિ કેની હરવી, સહુથી સારું લેવું રે. ભા. પર પરાધીનતા કદિ ન સહેવી, અન્યાય નહિ સહેવારે; ધર્મનાશને કદિ ન સહ, પ્રતિ ઉપાયે લેવાશે. ભા. ૫૩ ધમપીડક દુષ્ટ નૃપને, સમજાવી શુભ કરવા જે કાલે જે કરવું ઘટે તે, સોંપાયો ધરવારે. ભા. ૧૪ ધન તન કળ બળ શકિત ઉપાયે, જૈનધર્મ ઉદ્ધર રે; અધર્મ દુર્ગણ વ્યસન નિવારી, શકિત ભાવને ભરે. ભા. ૫૫ દુષ્ટ નકામાં વર શમાવો, સત્ય ન છડે મરતાં રે; અભયકુમાર જ રાઢતી એથી, હિતશિક્ષા અનુસરતારે. ભા. ૫૦ સકર્મો નહીં પડતાં મૂકો, દુષ્ટ વિચાર ન કરે, સર્વ જનોની ફરિયાદીને, સાંભળી ન્યાયને ધરે. ભા. હિંસક યજ્ઞ ન કરવા દેવા, બૂરા હેમ નિવાર; પશુ પંખીની રક્ષા કરવી, દુખાસુર સંહારારે. ભા. ૫૮ ધમ બલબલ કરી તેલ ને, કર્તવ્યો સહુ કરવાં; સર્વ પ્રજાનાં સંકટ હરવાં, શુભ કર્મો આચરવારે. ભા. ૧૯ ન્યાય નીતિ ત્યાં સુખ ને શાંતિ, એવી મહાવીર વાણી રે; જ્ઞાન વધ્યથી દુ:ખ રહે નહીં, શિક્ષા પ્રભુની માનીયે. ભા. ૬૦ પ્રભુ મહાવીર શિક્ષએને, ચાચરણમાં મૂકારે; નીતિ રીતિ શુભ રિચા સમ પોચિત નહિ ચૂકો. ભા. ૬૧ ઉપકારી રક્ષાથે મરવું, સતની સેવા કરવી; આત્માથે પૃથ્વી ત્યજવી, ધર્મબુદ્ધિને ધરવી. ભા. દર આસકિત ણ કર્મ બંધ નહીં, મહાવીર પ્રકાશેરે; આસકિતવણ કામ કરવાં, તેથી મુકિત વિલાસેરે. ભા. ૩ પન્નાડે ખત વિવેકે, કર્મો કરવાં ભારે; લાભ હાનિને તોલ કરંti, ખાદ કદિ નહીં જવેરે. ભા. ૨૪
For Private And Personal Use Only