________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈનધર્મ જેના માટે, સ્વાર્પણ જેને કરતારે; એવા જેનો જગને જીતે, વીરાશા અનુસરતારે. ભા. ૯ આર્યો તે જેને છે સાચા, દેશ કોમના રાગીરે; શત્રુઓથી હઠે ન પાછા, ધમધ દિલ ત્યાગી. ભા. ૧૦ સર્વ સંઘના રાગી પૂરા, મરતાં ધરે ન ભીતિરે; બળ વિદ્યા ધનથી ન કે જે, ત્યજે ન કયારે નીતિરે. ભા. ૧૧ સર્વ વર્ણ મહાવીરના ભક્ત, જેને જગમાં જાણે રે. પવિત્ર તેના સ્પશે બીજા, ઘમીઓ મન અરે, ભા. ૧૨ પવિત્ર જેને સર્વ વિવમ, પ્રભુ વીર વાતથી; જેને સ્વર્ગને મુક્તિ પામે, ઉત્તમ વાર તિથી. ભા. ૧૩ મહાવીર ભકતે અસ્તિક જેને, નારિતક વીરને નિદરેક પ્રભુ મહાવીર પૂજે આસ્તિક, પ્રેમ ભાવથી વંદ. ભા. ૧૪ આસ્તિકે પરિ આસ્તિક જેને, વીર પ્રભુ ગુણ ગાવે રે; વીર પ્રભુનું ધ્યાન ધરીને, ન્યાય વિતથી ખારે. ભા. ૧૫
સ્વદેશ ભૂમિ સાધુ બ્રાહ્મણ, સતી બાલ રક્ષારે; કરે યુદ્ધ સ્વાર્પણ સહુ કરતો, વહે જીવન પરમારે. ભા. ૧૬ એવા જેને આગેવાને, સર્વ વિષયમાં થાતારે; અલ્પષ મહાધર્મ થાય તે, કરવામાં ઉઝમાતારે. ભા. ૧૭ સર્વ જાતિ વિદ્યાઓ ધારે, સર્વ જાતિ વ્યાપાર રે; ક્ષાત્રપણને પ્રેમે ધારે, કરત. સેવાસારરે. ભા. ૧૮ પ્રાણાયામ ને મલ્લકુસ્તીથી, આહારે તનુશક્તિ રે; સર્વ પ્રકારે પૂર્ણ વધારે, મંત્ર તંત્રની યુક્તિ. ભા. ૧૯ ક્ષત્રિીના ગુણ કર્મ ન છડે, કાલ પ્રમાણે ચાલેરે; સર્વ જાતનું શિક્ષણ લેતા, અતિ ભેગે નહીં હાલેરે. ભા. ૨૦ એવા જેને જયને પામે, મિથ્યાડમર ત્યાગીરે; પરાશ્રયી જે કદિ ન હવે, જૈન મહાસંઘ રાગીરે. ભા. ૨૧ આપકાલે આપદ્ધર્મો, સ્વીકારી જે ચાલે, આજીવિકા સપાયે, કરવાથી શિવ ભાળેરે. ભા. રર
For Private And Personal Use Only