________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જેવા શત્રુ લડવા આવે, તેવા થાવું દાવેરે; દાવવિના દુશ્મન જગ જીતે, સમજુ સમજે ભાવે. ભા. ૨૩ અધમી દુશમન સાથે યુદ્ધ, યુક્તિ કલાને ધારે; સર્વ પ્રકારે યુદ્ધનીતિથી, લડવામાં જયકારે. ભા. ૨૪ જે દેશ ને કાલ જ વર્તે, તેવા ત્યારે થાવુંરે; સમય પ્રમાણે વતેજય છે, નહીં તો મન પસ્તાવુંરે, ભા. ૨૫ સ્વાધીનતા વણ જીવંતા છે, જેને જાણ મરેલારે; વ્યસનોના આધીન જે થાતા, ગુલામ જાણે ઘહેલારે, ભા. ૨૬ સર્વ વ્યવસ્થા કેમથી યુદ્ધો, કરતાં જેને તેરે; દય ભાવ દુશમન છતાં, સ્વાધીનતા શુભ રીતેરે. ભા. ર૭ દેશ સમાજ ને સંઘની રક્ષા કરવામાં જે પૂરારે તવા જેને જગમાં જીવે, સ્વાધિકારથી શૂરા. ભ. શકિતમંતા જેને છાજે, યુક્તિ કલા ગુણવાળારે, નામદઈવાળા મરતા, સ્વાર્થ નીચતાવાળારે. ભા. ૨૯ સાવધાન થે ચાલ જગમાં, સર્વ પ્રમાદે વારી રે; દુષ્ટ શગુના દાવપેચને જાણી લે નિર્ધારીરે. સામાદિક નીતિ સર્વે. ધારણ કરવી ભારે વિદ્યા શકિત ધનની રક્ષા, કરવી શકિત દાવેરે. ભા. ૩૧ જનધર્મ ફેલાવો કરવા, સર્વ ખંડમાં જાવારે; વીર પ્રભુની આજ્ઞા સાચી, વર્તે છે સુખ લ્હાવારે, દુષ્ટ રાક્ષસી લોકે દમવા, ધમી લેક હિતકાજે રે; વધવા ન દેવી દુષ્ટ શકિત, ધર્મશકિત છાજેરે. ભા. ૩૩ જૈનધર્મ તે આત્મધર્મ છે, રાજ્યાદિકથી મોટો જૈનધર્મ છડે નહિ કયારે, છેડે વિનાશને તાટેરે. ભા. ૩૪ દેશ ત્યજે પણ ધર્મ ત્યજે નહીં, ધર્મે રાજ્ય જ પ્રકટેરે, ધર્મ સ્વશભૂમિ રક્ષા, થાવે દુષ્ટ વિઘટેરે. ભા. ૩પ જૈન ધર્મ રક્ષાર્થે ત ધન, પ્રાણેન્સિ કરવાનું ધર્મયુદ્ધમાં નરનારીએ, પાછા પગ નહિ ભરવારે. ભા. ૩૬
ભા. ૩૦
ભા. ૩ર
For Private And Personal Use Only