________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરાધીનતા નહિ સહનાર, પાખંડેને પરિહરનાર, એવી શ્રાવિકાઓ બેશ, ટાળે અન્યાય ને કલેશ. ૩૩ શ્રાવિકા છે ધર્મની મૂર્તિ, જેમાં દમ દયા ગુણર્તિક શ્રાવિકા સમકિત વ્રત ગેહ, સ્વતંત્રતા સ્વરાજ્યની દેહ. ૩૪ જૈનધમી દેવીઓ એહ, ધીર વીર પુત્રનું ગેહ, જૈન સાથે લગ્ન જ કરનાર, નાસ્તિક પતિને નહિ વરનાર. ૩૫ શ્રાવિકાઓ એ જ્યાંય, જેને ગત્ વર્તે છે ત્યાંય, માતાએ દેવીઓ બેશ, હાય હમેશ.
श्रीअभयकुमार नीतिबोध.
ભારતનુપરણિક શુભરાજા, અભયકુમારને બધેરે, રાજ્યાદિક નીતિયો સર્વે, સમ્યપણે બધેરે. ભા. ૧ અભય પુત્ર સાભળ શુભનીતિ. બેથી ટળે અનીતિરે; પ્રભુ મe દવા અખથી જાણી, દેશે.દ્ધારક રીતિ. ભા. ૨ ગુણ કર્મોથી ર્ણ વિભાગ, જાતિ તેથી જાણેરે વર્ણનીતિ ને અર્થનીતિ ને, સંઘનીતિ મન અરે. ભા. સર્વ ખડમાં સર્વ દેશમાં, ન્યાયથકી છે શાંતિરે; અન્યાયે ને સાર્થો બરા, ત્યાં વતે છે અનીતિરે. ભા. સર્વ પ્રજાને સરખે ન્યાય જ, જેનધર્મ ત્યાં વતેરે; ખૂનામરકી કરે ન રાજા, ત્યાં શતિ સુખ શરે. ભા. મંત્રી આદિ સર્વ વ્યવસ્થા, દુષ્ટ કરે નહીં થાતા; વ્યભિચારી ચોરોને શિક્ષા, થાતાં જન સુખ પાતારે. ભા. ૬ શાયં શઠં પ્રતિ એ નીતિ, ગૃહાવાસમાં થાતીરે; શત્રુઓ જીતે તે જેને, બળથી શોભે છાતીરે. ભા. ૭ પ્રજા રાજ જેને જે સઘળા, શસ્ત્ર અસ્ત્ર ધરનારારે, સર્વ શક્તિ પામે તે જેને, સર્વ કલા વરનારારે. ભા. ૮
For Private And Personal Use Only