________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરતી સગા સંબંધી સહાય, કરે નહી જૂઠ જ અન્યાય પશુ પંખી રાખે સંભાળ, અતિથિની ભક્તિ જ્યકાર. ૧૯ વસ્ત્ર પાત્ર ભેજનનું દાન, સાધુની સેવા બહુ માન, સર્વ સંઘની પૂજા ભક્તિ, કરતી સ્વાધિકારની શક્તિ. ૨૦ દુષ્ટ જનેને દેવે દંડ, લેશ ન ધારે ચિત્ત ઘમંડ; ધર્મક્ષેત્રને કરતી પિષ, કરે નહીં આતમપર રેષ. ૨૧. યથાશક્તિ કરતી ઉપકાર, પરમાર્થે ધારે બહુ વ્હાલ; સત્ય પ્રેમે વ જેહ, શીયલથી ધારે શુભ દેહ. રર યથાશકિત વ્રત તપ કરનાર, ગુણવિષે પ્રીતિ ધરનાર; સતી શ્રાવિકા એવી હોય, તેનું મનડું સ્વર્ગ જ જોય. ૨૩ મિથ્યાત્વી નાસ્તિક જન જેહ, ધરે ન તે પર રચે સ્નેહ, નીતિએ સહુ કરતી કાજ, તેની વધે જગ લાજ. ૨૪ મારે મે જપતી જાપ, ઘરે ન સંકટમા તાપ; દુષ્ટ શત્રુને કરે ન રાગ, જૈનધર્મ માટે છે ત્યાગ. ૨૫ વિધર્મીઓ પર કરતી જીત, સ્વાધીનતા સ્વરાજ્યની રીત: જૈનધર્મની રક્ષા હેત, સર્વ સમર્પણને સંકેત. જૈનધર્મનો કરે પ્રચાર, તન મન ધન ઉપદેશ સાર; ધર્માર્થે કૃ છે ન્યાય, ધર્મશયથી દેષ ન કયાંય. ૨૭ સેવા ભક્તિ મૂર્તિ જેહ, વિશુદ્ધ પ્રીતિમય છે દેહ; ગુરૂજનપૂજાની કરનાર, શ્રાવિકા સતી એવી ધાર. ૨૮ સાપેક્ષે સહુ માને સત્ય સાપેક્ષે માને સહુ કૃત્ય; સાપેક્ષે માને સહુ ધર્મ, સાપેક્ષાવણ હય અધર્મ. ર૯ સાપેક્ષાએ સહુ વ્યવહાર, કરતી ધરતી ધર્માચાર; પર પતિથી નહિ વ્યભિચાર, પ્રામાણિક વિચારાચાર. ૩૦ કામવાસના વશ કરનાર, દ્રવ્ય ભાવ સમકિત ધરનાર; સાધર્મિક માટે મરનાર, બળ ન્યાયથી વર્તે સાર. ૩૨ જેનેની ભક્તિ કરનાર, સ્ત્રી શિક્ષણને કરે પ્રચાર; ત્યાગ વૈરાગ્યને ઉથમ ખંત, સગુણ ધરતી સેવે સંત ૩૨
For Private And Personal Use Only