________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ, ૫
સ. ૬
રાગ દ્વેષની સાથે સંબંધ નહિ ભલે, સત ને સત્સંગતણે સહકાર; દેવ ગુરૂ ને ધર્મ સાથ સહકારતા, આત્મવશી મનથી રૂડે છે ચાર અસહકાર કરે આંતર શત્રુથકી, આત્મગુણોથી કરે જ સહકાજો; પ્રભુમય જીવનથી સહકારે રીજીએ, વીર પ્રભુની ભક્તિ કરે નર નારજો. સાધુ સાધ્વી શ્રાવક ને સહુ શ્રાવિકા, ચાર પ્રકારે સંઘ સાથ સહકારજો; સર્વ સમર્પણ કરીને સહકારી બનો, સ્વતંત્રતા નિયતા પામે સારજે. સૂરિ વાચક સાધુથી સહકારતા, કરતાં દુબુદ્ધિ પાપ નાશજો; દેહ ચામડીસ્પર્શમાં સુખની કામના, વૃત્તિને નાશ જતાં સુખ આશ. મોહ ટળ્યા વણ ટળે નહી પરતંત્રતા. સ્વાધીનતા વણ ઘટે નહીં સહકારજે; આત્માનંદ પ્રગટતો ત્યાં સહકાર છે, વીર પ્રભુ વચને સમજે નર નારજો. સારાની સાથે સહકાર ભલે સદા, બરો સાથે ભલે નહીં સહકાર; અસત્સંગીથી સંબંધો બાંધે નહીં, મેળ મળે નહિ ધર્માચાર વિચારજો. અપ્રામાણિક નાસ્તિક ધૂત પ્રપંચીથી, કદિ કરો ડિ સહકાર જ નર નાર; કત્રિમ પ્રેમીને વિશ્વાસ ન કીજીએ, જૈન ધર્મ છે સર્વ વિવ સહકાજે.
સ, ૮
સદ્. ૯
સદ્. ૧૦
સદ્. ૧૧
For Private And Personal Use Only