________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પ્રભુ મહાવીર સર્વ વિશ્વ સહકારછે, સ થકી તેનો સારા સહકારો; ભક્તિ જ્ઞાન ને ક્રમેપાસન યેાગયી, આતમ ચાવે પરમેશ્વર નિર્ધારજો. સર્વ જીવાની સાથે મૈત્રી ભાના, પ્રમાદ કરૂ માધ્યસ્થજ ને ભાવો; શુદ્ધ પ્રેમથી વર્તો જીવા સાચમાં, જેનો સાથે સહકાર જ ગુણુ લાવજો. અજ્ઞાની મિથ્યાત્વી દુષ્ટ વિધીચી, સહકારતા કરતાં શક્તિ વિનાશજો; માધ્યરથે વતીએ તે સાથમાં, કદિ ન કરવા દુષ્ટોનો વિશ્વાસજો. સહકાર જ અ સહુકાર જ એ વર્ણવ્યા, આધ્યામિકજ્ઞાને જાણા નર ના જો; બુદ્ધિસાગર આત્મમહાવીર સાથમાં, ઉપશમાદિ ભાવે શુભ સહુકારો,
“ આવા સુત્રોષ.
32
For Private And Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સદ્. ૧૨
સદ્. ૧૩
સદ્. ૧૪
સદ્. ૧૫
વીર પ્રભુ ભાખે ભગવાન, જેના દિલમાં કેવલજ્ઞાન; સર્વ વિશ્વના પાલક બેશ, સ્ત્રીઓને દેતા ઉપદેશ. મુજ શ્રદ્ધા પ્રીતિ ધરનાર, જૈન ધર્મ તે આચરનાર; પ્રાણ પડે પણ તજે ન ધર્મ, એવી સ્ત્રીએ પામે શર્મ. ૨ મિંજનનાં સુણે ચરિત્ર, દિલડું રાખે સદા પ્રવિત્ર; નામોઇ કરતી ક્રૂર, તન મન વાણી ધારે શુર. વ્યભિચાર નહિ સ્વપ્ને હાય, જૂઠ્ઠું બેલે નહીં જે જોય; ચારી કર્મના કરતી ત્યાગ, હિંસા કુરવામાં નહિં રાગ,
४
૩