________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રભુ. ૧૧
એકવાર પ્રભુ જીવનને જે પામતા, પુરૂષોત્તમ જિન થાતા તે જયકરજે, તેનામાં અસ્તિનાસ્તિમય જગ સહ, સ્થલ વધુમાં અને પ્રભુ અવતા. અનંત આતમ જીવન નિશ્ચય અનુભવ્યું, બાહ્ય મૃત્યુને રહ્યું નહીં અધ્યાસજે; બુદ્ધિસાગર અજરામર આતમ સ્વયં, પ્રગટપણે પરખાતે સત્ય પ્રકાશ.
પ્રભુ ૧૨
सहकार अने असहकार.
સદ્. ૨
સગુણથી સહકાર ભલે સંસારમાં, દુષ્ટોથી અસહકાર જ સુખકાર; જ્ઞાનાદિ ગુણથી સહકાર જ સાર છે, દુઃખદાયકથી રૂડે અસહકારજે. દુર્ગણી વ્યસની નાસ્તિક સગ ન કીજીએ, પાખંડીથી ભલે નહીં સહકારજે; અન્યાયી દ્રહોનો સંગ ન કીજીએ, કરે ગુલામી તેથી શે ! સહકારજે. વી શ્રેષી શત્રુથી શી મિત્રતા, જેના ઘાતકને ભલે ન સંગ; નિર્દય જૂડા વ્યભિચારી સંબંધથી, દયા સત્ય ને શીલને નાસે રંગજો. જનધર્મના નિંદકે નાસ્તિક લેકથી, કરે નહીં યારે જેને સહકાર; ધર્મ ટળે ત્યાં સહકાર જ શા કામને, સહકાર છે સત્યાચાર વિચાર
સ. ૩
For Private And Personal Use Only