________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પ્રભુમય જીવન જીવે તે પરમેશ્વરા, જગમાં એવાં જાણા નર ને નારો; કર્મ યાગીઓ જ્ઞ ની ભકતા જા, સતા દેહવિષે છે પ્રભુ અવતારજો. જેમ જેમ પ્રભુમય જીવન વ્યાપક થતું, તેમ તેમ પરમાતમ આવિર્ભાવો; દેહ છતાં જે વર્તમાનમાં એહુવા, તે સાકાર જ પ્રભુ મહાગુણુ દાવો. નિરાકાર સાકાર, પ્રભુ નિજ આતમા, સત્ય વિચારાચારે નર ને નારજો; બુદ્ધિસાગર પ્રભુમય જીવન અનુભવ્યું, શુદ્ધાતમ આવિર્ભાવે નિર્ધારજો,
मृत्यु अने जीवन
મૃત્યુથી પ્રભુ જીવન જૈનેા પામતા, બાહ્ય ભાવથી મરતાં નર ને નારો; મૃત્યુની પાછળ છે પરમ પ્રભુ ખરા, માહથી મરતાં મળતા તે નિર્ધાર્ંજો, મૃત્યુની પાછળ આતમનું જીવવું, માહ્ય જીવનમાં મૃત્યુ સઘળે જાણો; મરવાથી ભય પામે તે નહીં જૈન છે, અત્મ શુદ્ધિમાં મૃત્યુ હેતુ પ્રમાણજો. અત્માનું ફ્રિંજ જીવન છે મૃત્યુ થતાં, મૃત્યુ જીવનમાં સમભાવી છે સતો; એવા સતા પ્રભુમય જીવન પામતા, જિન પ્રભુ અર્જુન થાતા ગુણવતો.
For Private And Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રભુ. ૧૧
પ્રભુ. ૧૨
પ્રભુ. ૧૩
મૃત્યુ. ૧
મૃત્યુ. ૨
મૃત્યુ. ૩