________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રભુ ૬
જ છે પરમેશ્વર સર્વે સત્તયા, એવા નિશ્ચયવડે થતો વ્યવહાર જે; સર્વ વિશ્વ ની સાથે એક્તા, સરખર પ્રભુતાના આચાર વિચારજો. આત્મિક સાચી રણાના સામ્રાજ્યમાં, સ્વતંત્રતા સહુની જુદી નિધોરજે, પ્રભુ દૃષ્ટિથી જેવું વર્તવું થાવત, પ્રભુમય જીવન પ્રગટ થતું સુખકારજે. સર્વ જીવોનું સત્ય તે પિતાનું સહી, એકભાવના વર્તે વ્યાપક રૂપજે, ત્યારે શુદ્ધાત્મા પ્રભુનાં દર્શન થતાં, ચથ, ભાવના દર્શન તથા સ્વરૂપ માહિર દૃષ્ટિ કરતાં અતર દૃષ્ટિથી, કહેણી રહેણી ધર્મ કર્મ વ્યવહાર નિરાસક્તિએ પ્રભુ સ્વભાવે વર્તતાં, પૂણાનિદે વ નર ને નારજે.' સર્વ જીવોની સાથે આત્મિક પ્રેમતા, પ્રગટે ઉત્સાહી જીવન જયકાર, એવા પ્રભુમય જીવનમાં પ્રભુરાજ્ય છે, સ્વતંત્રતાના સર્વાચાર વિચારજે. લેકની નિંદા ભીતિ જ્યાં ન જણાય છે, વર્ષે આનંદ પ્રગટે સત્ય પ્રકાશજો; સર્વજીનાં નામ રૂપ તે પ્રભુતણાં, નામ રૂપ નિજ એકસમાંજ વિલાસ. નિમેહે જ્યાં નામ રૂપથી વર્તવું, પશુવૃત્તિ થાતી નિજ આધીન આતમ તે પરમાતમરૂપે ભાસતે, દૈન્ય રહે નહિ થાય આતમા જિજે.
પ્રભુ. ૭
પ્રભુ ૮
પ્રભુ. ૯
પ્રભુ. ૧૦
For Private And Personal Use Only