________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઘણું વાંચે ઘણું સુણતાં, ઘણું કહેતાં ને દેખતાં; વળે નહીં ત્ય એ જાણ, વળે ઝટ સત્યના પશે. કરી યાહેમ જીવનને, વળે આત્મતિ પંથે; સહાયે અન્યની મળશે, ખરા ઉત્સાહ ને અંતે. મરણિયા થૈ વળે પળે, મળે છે સ્વાપણે મુક્તિ જીવતાં નામ રૂપની, અહંતા ટાળીને છો. અજીરણ કહેણુનું મૃત્યુ, બની નિર્ભય અમર થાઓ; ખરા સ્વાતંત્ર્યથી વતી, હણો પરતંત્રતા બૂરી. કરે જેવા વિચારને, બને બનશો સ્વયં તેવા તમારા હાથમાં નક્કી, અહો જેવા થવું તેવું. પવિત્રાઈ અને શ્રદ્ધા, ધરી ઉઠે સકલ લેકે; બુદ્ધયબ્ધિ જ્ઞાનગી ઘે, જગાડે ભવ્ય લોકેને.
प्रभुमय जीवन.
પ્રભુ. ૧
પ્રભુમય જીવન જીવ્યાનાં લક્ષણ ખરાં, પ્રભુ મહાવીર જિનવર દે ઉપદેશજો; આતમના તાબે મન રાખી વતી, મત મતાંતર ત્યજી કદાગ્રહ કલેશ. માત પ્રમાણે પર નારીઓ લાગતાં, પરધન પત્થર સમ લાગતાં ચિત્ત દયા ક્ષમા ને સત્ય પ્રતા જાગતાં, કર્તવ્ય કરતાં દિલ રહે પવિત્ર. શુદ્ધાત્મામાં તન્મયતા પ્રીતિ , શુદ્ધાત્મા આદેશે દિલ ઝીલાય; પરા પશ્યતી પગટી સકુરણ શ્રુતિએ, કર્તવ્ય કરવામાં ધર્મ સુડાયજે.
પ્રભુ. ૨
પ્રભુ. ૩
For Private And Personal Use Only