________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિજાપુર વિશાશ્રીમાળી જ્ઞાતિના શ્રેષ્ઠ શા. દલસુખભાઈ સરૂપ પણુ એ ત્રણની ટેળીમાં ભળ્યા અને તે પણ હુકમમુનિ જીના શ્રાવક બન્યા, તેમના પરિચયમાં ડાહ્યાભાઈ આવ્યા તેથી તેમને પણ તેમના નૈઋયિક આધ્યાત્મિક સંસ્કારની અસર થઈ, પશ્ચાત સ. ૧૯૬૦ સાલમાં એ ચાર શ્રાવકની ટેળી અમારા સમાગમમાં આવી અને અમારા પર તેમની શ્રદ્ધા બેઠી. છેવટે સૂરચંદભાઈને તથા મૂલચંદભાઈને તથા પિતાંબરદાસને અમારા બેધથી વ્યવહારનય અને નિશ્ચયનય બેની શ્રદ્ધા થઈ. પિતાંબરદાસને પણ શ્રદ્ધા થઈ. ડાહ્યાભાઈએ અમારી પાસે ગાભ્યાસ શરૂ કર્યો. તેમણે આધ્યાત્મિક અનેક ગ્રન્થનું વાચન શરૂ કર્યું. છેવટે તેમની અને દલસુખભાઈની ચારિત્ર લેવા ઈચ્છા પ્રગટી. દલસુખભાઈ વૃદ્ધ થયા હતા તેથી તેમને ના પાડી. ડાહ્યાભાઈએ સં. ક૬૯ ની સાલમાં કાઠિયાવાડમાં રાણપુરમાં માગશર માસમાં પં. અજિતસાગરગણિ પાસે અમારા નામની દીક્ષા અંગીકાર કરી અને તેમનું દેવેન્દ્રસાગર નામ પાડવામાં આવ્યું. તેમણે જ્ઞાનગર્ભિત વૈરાગ્યથી દીક્ષા અંગીકાર કરી. તેમણે દીક્ષા લીધી ત્યારે તેમની સ્ત્રીને પુત્ર પ્રસવે વીસ દિવસ થયા હતા તેમણે તેનું વાડીલાલ નામ પાડયું હતું તેમની દીક્ષાથી તેમની સ્ત્રીને અને સગાંને ઘણું લાગી આવ્યું પણ તેઓને બોધ આપવાથી તેઓ ખુશી થયાં. મુનિ દેવેન્દ્રસાગરે પ્રકરણે વગેરેને સારી રીતે અભ્યાસ કર્યો અને સંસ્કૃત ભાષાના વ્યાકરણને અભ્યાસ કરી ન્યાયશાસ્ત્રનો અભ્યાસ શરૂ કર્યો. સ. ૧૯૭૦ ની સાલનું ચેમાસું અમારી સાથે માણસામાં કર્યું અને પર્યુષણમાં તેમણે અઠ્ઠાઈ તપ ( આઠ દિવસના ઉપવાસ ) કર્યો. સં. ૧૯૭૧ નું સાલનું પેથાપુરમાં ચોમાસું કર્યું તે વખતે તેણે અમારી સાથે ચોમાસું કર્યું સં ૧૯૭૨ નું ચોમાસું તેણે અમદાવાદમાં કર્યું, અને ત્યાં મુકતાવલી વગેરે ન્યાયગ્રન્થને અભ્યાસ કર્યો. સં. ૧૯૭૩ નું ચોમાસુ અમારું પેથાપુરમાં થયું ત્યારે તેણે અમારા તેગુ એમનું કર્યું. જેમાસા બાદ ત્યાંથી વિજાપુરમાં આવવાનું થયું. વિજાપુ
For Private And Personal Use Only