________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્વરૂપ દર્શાવવામાં આવ્યું છે, તેને અનુભવ ખરેખર અધ્યામજ્ઞાની સ્વપર સિદ્ધાંત જ્ઞાતા ગીતાર્થગુરૂની સેવાભક્તિથી જ ખુલે છે, માટે ગીતાર્થગુરૂએની પાસે જઈ તેઓની સેવાભક્તિ કરવી કે જેથી તેઓ ગુરૂગીતાના ભાવાર્થને નયેની અપેક્ષાએ સમજાવશે. મારા આત્માનું વલણ વાચકેને કેટલાંક કારણેથી અધ્યાત્મપ્રતિ જણાશે અને તે એગ્ય છે છતાં આગમવ્યવહાર પરંપરાદિની શ્રદ્ધા માન્યતા અને તે પ્રમાણે ઉપદેશમાં તથા યથાશક્તિ પ્રવર્તનમાં શ્રદ્ધા છતાં મારાથી જેટલું ન પ્રવર્તાય તેટલું હીનત્વ માનું છું. મને જેનશાસ્ત્રોની દરેક માન્યતામાં પૂર્ણ વિશ્વાસ છે એમ વાચકે સજીને મારા લખાણુને નયેની અપેક્ષાઓ જાણી મારી છદ્મસ્થ દ્રષ્ટિથી થએલી ભૂલચૂકદની ક્ષમા કરશે છેવટે રત્નાકર પચ્ચીશીને ગુર્જર ભાષામાં શ્રીમદ્દ દેવચંદ્ર મહારાજે આદીશ્વરની વિનતિરૂપ અનુવાદ કર્યો છે તે પ્રાંતમાં દાખલ કર્યો છે. ભજનસ ગ્રહ નવમા ભાગનાં આઘનાં ભજને ગ્રન્થ અને પદ્યને સં. ૧૯૭૬ ની સાલનું વિજાપુરમાં ચેમાસું કર્યું ત્યારે ચોમાસામાં રચવામાં આવ્યાં છે. સુદર્શનાસુબેધ, શ્રેણિકસુબેધ, પ્રિયદર્શના પ્રિલ, શ્રાવિકાસુબેધ, અભયકુમાર નીતિબેધ, જીવક, વગેરે પત્ર ૨૪૧ સુધીનાં કાવ્ય વિજાપુરના સં. ૧૯૭૬ ના ચોમાસામાં જ્ઞાનમંદિરના સેંયરામાં રચેલાં છે. સં. ૧૯૭૭ નું
મારું સાણંદમાં ત્યાંના સંઘના આગ્રહ ભક્તિ પરિણામથી કરવામાં આવ્યું ત્યારે ત્યાં સાણંદમાં સર્વ કામમાં જે કંઈ દારૂ વાપરતા હોય તેઓને દારૂ નહિ વાપરવાનો બોધદેવાથી સાણંદની સર્વકામે ભેગા મળી દારૂ નહિ વાપરવાનો ઠરાવ કર્યો હતો તે વખતે દારૂ નહીં વાપરવા સંબંધી રજપુતના ચેરામાં બોધ આપ્યું હતું તેમજ વહેરાના ઝીનમાં સાણંદની સર્વ કેમ આગળ ઉપદેશ આપી ઠરાવ કરાવ્યું હતું. તેમજ મહુડી વગેરે ગામોમાં દારૂ નહીં વાપરવાના ઠર કરાવ્યા હતા, તે વખતે સાણંદમાં દારૂની કવિતા રચી હતી. દારૂની કવિતાની આગળની સર્વકવિતાઓ કે જે પત્ર ૩૨૧ સુધીની છે તે સાણ દમાં રચવામાં આવી હતી અને
For Private And Personal Use Only