________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
तघथा बृहत्कल्पभाष्यवृत्ती, आयरिए गच्छम्मिय, कुलगण संघेअचेइ अविणासे, आलोइय पडिकंतो सुद्धोज णिजरा बहुला।। आचार्यस्य वा गच्छस्य वा कुलस्य वा गणस्य वा संघस्य वा चैत्यस्य वा विनाशे उपस्थितेसति सहअयोधिप्रकृतिना स्ववीर्यमहापयता तथा पराक्रमणीयं यथा तेषां आचार्यादीनां विनाशो नोपजायते, सच तथा पराक्रममाणो यद्यपराधमापनस्तथाऽप्यालोचितपतिक्रान्तः शुद्धः गुरुसमक्षमालोच्य मिथ्यादुष्कृतप्रदान मात्रेणैवासौशुद्धइतिभावः ॥ कुतइत्याह यत् यस्मात् कारणात् विपुला महती निर्जरा कर्मक्षयलक्षणा तस्यभवति पुष्टालम्बन मवगम्य भगवदाज्ञया प्रवर्तमानत्वादिति ॥
વિશુકુમાર કાલિકાચાર્ય વગેરેનાં તથા નિશીથ ચૂમાં સાધુઓના રક્ષણ માટે એકસાધુએ દંડવડે સિંહને માર્યો ઈત્યાદિ અનેક દષ્ટાંત મોજુદ છે. ગૃહસ્થનેને સ્વાસ્તિત્વ માટે દેશ, સંઘ, કુટુંબ, ભૂમિ, રાજ્યલક્ષ્મી આદેની જરૂર હોય છે. તેઓને પણ ચેટકરાજા વગેરેની પેઠે ધર્મની રક્ષા માટે ક્ષાત્રાગ્ય ધ યુદ્ધ કરવું પડે છે. ગુરૂના ભક્તને ગુરૂની સેવાભક્તિમાં અપાઈ જવું તેજ સાર છે એમ નિમિત્તભૂત તથા સમકિતચારિત્રદાયક ગુરૂના માહમાને ગુરૂગીતામાં જણાવ્યા છે. કેટલાક પંડિત એવા પ્રતિપક્ષી દુર્જને, નાની અપેક્ષા ટાળીને પ્રસ્થની અપ્રતિષ્ઠા કરવા અવળે અર્થ કરી બાલજીને ભરમાવે એમ બનવા યોગ્ય છે. ગુરૂગીતામાં જ્યાં ત્યાં સાતનની અપેક્ષા ગર્ભિતગુરૂસ્વરૂપ જણાવ્યું છે. શ્રદ્ધાભક્તિથી ગુરુને સેવતાં સર્વકાર્યની સિદ્ધિ થાય છે. દ્રોણાચાર્યની માટીની મૂર્તિ કરીને એકલવ્ય ભિલ્લે પૂજા કરી ધનુર્વિદ્યાની સિદ્ધિ કરી તે સાક્ષાત્ ગુરૂની સેવાભક્તિમાં અપઈ જવાથી ભક્ત શિષ્ય આપેઆપ ગુરૂ અને પરમાત્મા બને તેમાં કશું કંઈ આશ્ચર્ય નથી. જે ગુરૂની હત્તા જાણે છે તેજ ગુરૂને ભક્ત શિષ્ય બની શકે છે. ગુરૂ ગીતામાં વ્યવહાર અને નિશ્ચયનય ગભિત આધ્યાત્મિક ગુરૂ
For Private And Personal Use Only