________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધાર્મિક પારમાર્થિક આશય છે. બ્રિટીશ રાજ્યદ્રોહના એક વિચાર માત્રને પણ સ્વપ્નમાં પણ કરી શકુ નહીં પણ મ્હને જે સત્ય સુજે તેના ઉપદેશ, સવિશ્વદેશેાને પ્રેમે સમભાવે આપી શકું. આત્મરૂપ જન્મભૂમિની સેવા કરવી એ મારી ઔપદેશિક ક્રુજ છે તે માટે જે લખાયુ, તેમાંથી હું સષ્ટિની પેઠે સત્ય સારૂ ગ્રહણ કરશે. બ્રિટીશરાજ્યના આશ્રય નીચે રહીને અને બ્રિટીશરાજ્યના હુકમાને પાળીને હિંદીઓએ પ્રજાપણું જાળવી રાજ્યદ્રોહ અને કાયદાના ભંગ નહિ કરતાં સ્વરાજ્યના હક્કોને પ્રેમ વિનયપૂર્વક માગવાની રીતિ અખત્યાર કરવી. ગાંધીજી અસહકાર અને સત્યાગ્રહુ કાયદા ભંગની લડત જે ચલાવે છે તેથી કંઇ એકદમ તુર્ત સત્ય સ્વરાજ્ય મળનાર નથી, તેમજ અસહકાર તથા કાયદાભંગલડતથી ગાંધીજીને એકવાર પાછા પડવાને વખત આવશે. હળવે હળવે સવિનયથી આગળ વધવુ જોઇએ. હિંદુસ્થાનની સÖપ્રજાઓમાં બ્રિટીશ રાજ્યથી શાંતિ પથરાઈ છે, તેવી શાંતિ કાયમ રાખવા માટે પ્રથમ તા હિંદવાસીઓને લાયક મનાવવા જોઇએ. જેમ જેમ હિંદીઓમાં માહ્યરાજ્ય કરવાની ચાગ્યતા પ્રગટે તેમ તેમ પ્રથમ તે તેઓને કેળવવા જોઇએ. બ્રિટિશાની પેઠે રાજ્યકારભાર વ્યવસ્થા ચલાવવાની શક્તિ હજી હિંદીઓમાં પૂર્ણતયા પ્રગટી નથી. હિંદીઓએ રાજ્યના અને રાજાના દ્રોહ ન કરવા. તેઓના કાયદાઓમાં ચેાગ્ય ફેરફારા કરાવવા પશુ રાયની અવ્યવરથા થાય એવી અયેાગ્ય પ્રવૃત્તિ ન સેવવી અને માહ્યરાજ્ય વહીવટ કરવાને માટે આધ્યાત્મિક સદ્ગુણ્ણાને પ્રકટાવવા જોઇએ. હિંદી અને બ્રિટીશ પ્રજાનુ ઐક્ય મિત્રાચારી વધે અને કાયદાઓમાં સુધારા થાય એવી વ્યવસ્થાથી વર્તવુ. અભણ તાફાની લેાકેા ઉશ્કેરાઈ જાય અને તફાના કરે તથા બ્રિટીશ રાજ્યને ઉથલાવી પાડવા ખુનામરકી ચલાવે,અનેતેથી ઉલટુ અધેર વર્તાવ,એવુ' અાગ્ય કાર્ય ન બને એવી રીતે સ્વરાજ્યની ચળવળ ચલાવવી જોઇએ. ચેાગ્ય રીતે બ્રિટીશ શહેનશાહના છત્રનીચે સ્વરાજ્ય શાંતિપૂર્વક
For Private And Personal Use Only