________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દેશનાયકમાં માનકીર્તિની ઈચ્છા ન રહેવી જોઈએ, તથા અપમાન થતાં ક્રોધ વૈરબુદ્ધિ ન પ્રગટવી જોઈએ. દેશનાયકોએ પરસ્પરનું ઐકય ન તેડવું જોઈએ અને શુદ્રમતભેદમાં મુંઝવું ન જોઈએ, તથા ફાટફૂટ ન કરવી જોઈએ. ફાટફુટનું કાવ્ય વાંચીને ફાટફૂટને ત્યાગ કરો જોઈએ. પરસ્પરના મતભેદથી સ્વદેશીલોકોને હાનિ ન પહોંચાડવી. સાગરની પેઠે ગંભીર મન રાખવું, જીવતાં પહેલાં પોતાને મરેલા જાણીને સ્વરાજ્યયજ્ઞમાં સ્વાર્પણની આહુતિ આપવી. નામરૂપના મેહવિના નિષ્કામભાવથી સર્વલોકેના શ્રેયમાં પર માત્મ સેવાભક્તિ માની કર્મો કરવાં. ત્યાગી ભેગીમુનિ સંત ફકીર વગેરે ધર્મગુરૂ મહાત્માઓએ ભક્તશિષ્યને દુર્વ્યસન દુર્ગુણત્યાગને બેધ આપવો. લેકેને ધાર્મિકનીતિનું જ્ઞાન આપવું. લોકોને સદાચારમાં દૃઢ રાખવા તથા નાસ્તિકબળવાળાઓને આસ્તિક કરવા એજ સ્વરાજ્યમંત્રશક્તિ છે. ધર્મના અન્યસેહથી પરસ્પર હિંસાયુદ્ધ કરવાથી તથા જૂનું દેશર્વાભિમાન ધારણ કરીને પરસ્પર રાજ્ય પ્રજાઓનાં ગળાં કાપવાથી, અને તેથી સત્ય સુખ શાંતિ ઈચછવી તે મિથ્યાઘેલછા છે. સર્વ મનુષ્ય જગતમાં પ્રભુનાં બાળક છે તે ગમે તે ધર્મને માને, તે ગમે તે વણું હોય પણ તેઓમાં આત્મપ્રભુને દેખવા તેજ વિશ્વસુખ શાંતિની સત્યચાવી છે. દેશરાજ્યવર્ણ ધર્મભેદે મેહ માયા યુદ્ધથી વિશ્વ મનુષ્ય કદાપિ સત્ય સુખ પામ્યા નથી અને પામશે નહીં, માટે સર્વ વિશ્વજીને કુટુંબ સમાન માની સર્વદેશીય લેઓએ વર્તવું, તેમ સર્વજીના ઘટઘટમાં–ઘરઘરમાં પ્રભુનું સ્વરાજ્ય પ્રગટાવવું એજ અમારી સ્વરાજ્ય શાંતિસુખની માન્યતાને સર્વવિશ્વમાં પ્રચાર થાઓ એમ ઈચ્છું છું. મહાત્મા ગાંધીજીને એજ અમે ઉપદેશ આપ્યો છે અને તેથી તે અહિંસાત્મક રાજ્યની ચળવળ ચલાવે છે.
જેમાં પાખી અને હડતાલ અને પ્રસિદ્ધ છે. જેને મહાજન તરીકે હિંદમાં પ્રસિદ્ધ છે. તેઓ બ્રિટીશના લબરલ
For Private And Personal Use Only