________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્વીકાર્યો હતો. હાલમાં દુનિયાના લેકે વૃદ્ધાવસ્થામાં પણ મેહ માયાને દૂર કરી શકતા નથી અને આત્માને પૂર્ણાનંદ અનુભવી શકતા નથી, તથા તેઓ આત્મરાજ્યમાં મસ્ત બનેલા ત્યાગી મુનિ બાવા ફકીરને ઉલટા ધિક્કારી કાઢે છે અને શ્વાન જેમ હાડકુ ચૂકી પિતાના રક્તપાનથી ખુશી થાય છે તેમ તેઓ જડવસ્તુઓના ભેગપગોમાંજ સુખ માની બેઠા છે, અને જડવસ્તુઓના ભેગમાં સાધ્યદાષ્ટશૂન્યબુદ્ધિથી સ્વરાજ્ય માની એકબીજાના દેશવ્યાપાર રાજ્ય પર આક્રમણ કરે છે, એવાં વિકારીશ્વાનેમાં જે બળીયા હોય છે તે જીતે છે અને નિર્બલ હારી જાય છે. અને જેની સત્તા બળ તેને કાયદો એ રાક્ષસી કાયદે પ્રવર્તે છે. પછી તેઓ
જ્યારે સબળાથી હારે છે ત્યારે ધર્મગુરૂ મહાત્મા સાધુઓને ગાળો દેવા માંડે છે, પણ પિતાની નબળાઈ શાથી આવી તેને તેઓ વિચાર કરી શકતા નથી, આત્મા જ આત્માનો નાશ કરે છે અને આત્માજ આત્માને ઉદ્ધાર કરે છે. જેઓ બળને રક્ષતા નથી, વીર્યની રક્ષા કરતા નથી અને કામોમાં અત્યતમેહી બને છે તેઓ શરીર, મન, રાજ્ય, ધર્મદેશાદિકની શક્તિને નાશ કરે છે. જડશરીરાદિના મેહથી ભય વગેરે અશક્તિ પ્રગટે છે. વીર્યહીને, પૂર્ણભેગી વા પૂર્ણગી બની શકતા નથી. જેઓ સાધુસંતોને તિરસ્કાર કરે છે તેઓ આત્મશક્તિથી જષ્ટ થાય છે અને જડરાજ્યથી પણ છેવટે ભ્રષ્ટ થાય છે. હિંદ
જ્યારે અંત્યજોને ગુલામીના બંધનમાંથી મુક્ત કરી સ્વતંત્ર બનાવશે ત્યારે તે સર્વાગ સ્વરાજ્યને પામશે. અંત્યજોને પોતે ન્યાય ન આપે અને બ્રિટિશથી પોતે સ્વતંત્ર થવા માગે તેથી ઈશ્વરી ન્યાયથી તે સ્વરાજ્યલેવા અગ્ય ગણાય. અંત્યજોને કેળવણી આપવી અને તેઓને ગુલામીના બંધનથી મુક્ત કરવા. અત્યજે સ્વગુણકર્મ કે જે વર્ણાધિકારે કરે છે તેનાથી તેઓ જે વિમુખ થાય તે તેઓ વર્ણશકર સ્થિતિમાં આવી પડે. સર્વવણના મનુષ્ય એક સરખા પ્રભુપદ પામવાને અધિકારી છે. શરીરમાં બધાં અંગે એકબીજાના સંબંધે સંબંધિત થઈને રહે છે તેમ સર્વ
For Private And Personal Use Only